SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ 'ધર્મશૂર બનવા કર્મચૂર બનવું જ જોઈએ ? શ્રી અશનિવેગ પણ દીક્ષિત હવે આ સ્થળે કલિકાળસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે “Rહત્વ સુતહેન્તાર-માઘરમિવ ઢિપ: પ્રાન્તો : સમઢથનૂપુરપાધવ ??? ‘હાથી જેમ મહાવતને મારીને શાંત થાય, તેમ રથનૂપુર નગરના રાજા શ્રી અશનિવેગ પોતાના પુત્રને મારનાર અંધકકુમારને હણીને શાંત કોપવાળા થયા.' ખરેખર, કષાયાધીન આત્માની દશા ઘણી જ ભયંકર હોય છે ! કષાયોથી બચે, એ જ ખરા ધીર આત્માઓ કહેવાય છે. વીર બનવું એ સહેલું છે, પણ ધીર બનવું એ ઘણું જ કઠીન છે. વીર જયારે આવેશને આધીન થાય છે, ત્યારે ધીર આત્મા આવેશથી અલિપ્ત રહે છે. આગળ ચાલતાં આ રામાયણના રચયિતા સૂરીશ્વરજી ફરમાવે છે કે ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઇએ ?...૩ રાક્ષશવંશ અને વાનરવંશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy