SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ भे જૈન રામાયણઃ રજોહરણની ખાણ મૂંઝાયા છતાં, પ્રભુ શ્રી સર્વજ્ઞદેવના ધર્મથી પરિણત થયેલા આત્માઓની દશા કેટલી ઊંચી હોય છે ? અને કોઈપણ આત્માના ધર્મ-કર્મને સાંભળીને તે આત્માને કેવો આનંદ થાય છે ? શ્રેષ્ઠિવર્યની ઉત્તમભાવનાથી રંજિત થયેલા શ્રી શ્રેણિક મહારાજા, તે ધર્મરસિક શ્રેષ્ઠિવર્યની પ્રશંસા કરવા સાથે, તેમણે કરવા ધારેલા ધર્મકાર્યમાં પ્રોત્સાહન મળે તેવો આદેશ આપતાં કહે છે - ८ X X X X X X X X X X X X X I “त्वं धन्यः कृतकृत्यस्त्वं, श्लाघ्यं जन्म तवैव हि ॥१॥ यस्त्वमेवंविधे विश्व प्रमादपदकारणे अतुच्छोत्सवसंभारे, धर्मकर्मणि कर्मठः प्रमादपरवान्, प्राणी, सांसारिक महोत्सवे । जायमाने भवेन्नूनं, प्रायो धर्मपराङ्मुखः ॥३॥ व्रतं तावत्क्रिया ताव तावन्नियमधीरता । न यावदेहिनां कार्यं, भवेत्संसारसंभवम् ॥४॥ त्वयैव मम साम्राज्ये, प्राज्यता जायतेऽखिले । अतस्त्वं सर्वसामग्र्या, पूजां निःशङ्कमाचर ॥५॥ त्वद्गृहिण्योऽपि कुर्वन्तु, स्थिता निजगृहे पुनः । त्वया समं महाभाग! जिनपूजामहोत्सवम् ॥६॥ ममापिजायता पुण्यं पुण्यं त्वदनुमोदनात् । कर्तुः साहाय्यदातुश्च, शास्त्रे तुल्यं फलं स्मृतम् ॥७॥ निगद्यैवं मणिस्थालं, पश्चात्तस्मै नृपेऽर्पयत् । महान्तो धर्मकार्येषु, न कुर्वन्ति प्रतिग्रहम् ॥८॥ “હે શ્રેષ્ઠિમ્ ! આવા પ્રકારના વિશ્વને પ્રમાદના સ્થાનરૂપ બનાવવામાં કારણરૂપ અતુચ્છ ઉત્સવનો સમૂહ જે સમયે વર્તી રહ્યો છે, તે સમયમાં જે તમે ધર્મકર્મમાં કર્મઠ છો, તે તું ધન્ય છો, કૃતકૃત્ય છો અને તારો જન્મ પ્રશંસાને પાત્ર છે. કારણકે પ્રમાદને આધીન પ્રાણી સાંસારિક મહોત્સવ ચાલતો હોય તે વખતે, ઘણું કરીને અતિશય ધર્મથી પરાર્મુખ હોય છે. સંસારી પ્રાણીઓની વ્રત, ક્રિયા અને ܐ ܐܐܘܐܐ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy