SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સાચું હિતેષીપણું...૧ સાચું હિતૈષીપણું રાક્ષસવંશ અને વાનરવંશની ઉત્પત્તિ શ્રી ત્રિષષ્ટિ-શલાકા-પુરુષ-ચરિત્ર'ના સાતમા પર્વના પ્રથમ સર્ગની શરૂઆત કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે अथ श्री सुव्रतस्वामि-जिनेन्द्रस्याञ्जनद्युतेः । હરિવંશમૃatૉdoઘુ, તીર્થે સંનાતનર્મનઃ ????? વનદૈવચ પદ્મચ, વિનરાઘાર્ચ ઘ / प्रतिविष्णो रावणस्य, चरितं परिकीर्त्यते ॥२॥ “શ્રી ઋષભદેવસ્વામી આદિ શલાકા-પુરુષોનાં ચરિત્રો વર્ણવ્યા પછી, હવે અંજળની કાંતિ જેવી કાંતિવાળા અને હરિવંશમાં ચંદ્રમા સમા વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામિ' નામના જિનેન્દ્રના તીર્થમાં થયો છે જન્મ જેમનો એ.. 'પદ્મરામ' નામના બળદેવનું, ‘નારાયણ-લક્ષ્મણ' નામના વિષ્ણ-વાસુદેવનું અને 'રાવણ' નામના પ્રતિવિષ્ણુ-પ્રતિવાસુદેવનું ચરિત્ર અમારા વડે કહેવાય છે.” એટલે કે આ સાતમા પર્વમાં ૨૪-તીર્થંકરદેવો, ૧૨-ચક્રવર્તીઓ, ૯-બળદેવો, ૯-વાસુદેવો અને ૮-પ્રતિવાસુદેવો' આ ત્રેસઠ ઉત્તમપુરુષો પૈકીના અને વીસમા તીર્થપતિના સમયમાં થયેલા આઠમા બળદેવ શ્રી, રામચંદ્રજી, આઠમાં વાસુદેવ શ્રી લક્ષ્મણજી અને આઠમા પ્રતિવાસુદેવ શ્રી રાવણ, આ ત્રણ ઉત્તમપુરુષોનું ચરિત્ર અમે કહીશું. રાક્ષશવંશ અને વાનરવંશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy