SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માઓને, શુભના ઉદય સમયે શુભ વસ્તુનો તેઓને અમલ કરતાં રોકવાનો હક્ક શો છે ?' આ પ્રશ્ન આ પ્રસંગે ખાસ વિચારવા જેવો છે ! જે માતા કે પિતા, જે સાસુ કે સસરો, જે સ્નેહી કે સંબંધી, જે વાલી કે વડીલ અશુભોદયના યોગે પડેલી આફતના સમયે અકિંચિકર થઈ પડે છે, તે માતાને કે પિતાને, તે સાસુને કે સસરાને, તે સ્નેહીને કે સંબંધીને અને તે વાલીને કે વડીલને શુભોદયના યોગે કરાતી શુભ પ્રવૃત્તિમાં આડે આવવાનું મન પણ કેમ થાય છે અગર આડે આવતા વિચાર સરખો પણ કેમ નથી આવતો ? | ‘ખરેખર, સંસારની સ્વાર્થોધતા કોઈ અજબ પ્રકારની છે ! એ 1. સ્વાર્થધતાના પ્રતાપે જ એ વિચાર નથી આવતો ! માટે એવી સ્વાર્થોધતામાં ફસીને પ્રભુમાર્ગની આરાધના કરતાં અટકી પડવું - આરાધના કરવામાં આળસી થવું, એના જેવી ભયંકર મોહમૂઢતા બીજી એક પણ નથી. આ પ્રમાણે વિચારી સંસારની અસારતા અને અશરણ્યતા સમજી, આ સંસારસાગરમાંથી પોતાના આત્માનો વિસ્તાર કરવાના કાર્યમાં રોકાઈ જવું, એજ આ માનવજીવનની સાચી સફળતા અને સાર્થકતા છે. ત્રીજો પ્રસંગ અસહાય અબળા આપણે જોયું કે એ મહાસતી કોઈ એક મોટી અટવીમાં પહોચી ગઈ એ અટવીમાં આવેલા ગિરિકંજમાં એક વૃક્ષની નીચે બેસીને હૃદયદ્રાવક વિલાપ કરવા લાગી. “અહો મેં મર્જમાયા, ગુદામવિવારતઃ अग्रे हण्डोऽभवत्पश्चा-ढपराधविवेचनम् ॥१॥" “સાદુ તુમતિ : જીન-doidો રહિતત્ત્વયા વાહ સંબંઘિટવા-ત્તતિ સાધુ વિદ્યારિતમ્ ૨ા” “ટુરિવ્રતાનિ હિ નારીનાં, માતાશ્વાસનcalરમ્ ? पतिच्छंदजुषा मात-स्त्वयाप्यहमुपेक्षिता ११३॥" 33 રાક્ષશવંશ ૨૮૩ , જૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજના...૭ ' અને વાનરવંશ (ા
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy