SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ છે.) જૈન રામાયણ ૨૧૬ 'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ જ રજોહરણની ખાણ * तादशे त्वयि यांचापि, न अपायै मनागपि, તાડä મુઘ શવ્ર, પુમક્ષ પ્રથ૭ મે ૨ા” ‘હે સ્વામિન્ ! જે આપે ક્લાસ પર્વતને લીલાપૂર્વક એક પથ્થરના ટુકડાંની માફક ઉપાડ્યો તેવા પરાક્રમી આપનાથી જિતાયેલા અમે લજ્જાને પામતા નથી અને તેવા પરાક્રમી આપની પાસે યાચના કરવી એ લેશ પણ લજ્જારૂપ નથી માટે આપની પાસે હું યાચના કરું છું કે હે ! રાજન્ ! આપ 'શક્રોને મુક્ત કરો અને મને પુત્રની ભિક્ષા આપો.' "उवाच रावणोऽप्येवं, शक्रं मुंचामि यद्यसौ, सदिक्पालपरिवार, कर्म कुर्यात् सद्धेदृशम् ॥१॥" ‘જો આ શક પોતાના દિકપાલો અને પરિવાર સાથે હું કહું તે કાર્યો કરે તો શકને છોડું.” હવે કરવાનાં કાર્યોની ગણના કરાવતા તે કહે છે કે "परितोऽपि पुरी लंकां, करोत्वेष क्षणे क्षणे । તૃndalSારિરહિત, વાસાગારમેહમિવ ૨ प्रातः प्रातर्दिव्यगंधै - रंबुवाह इवांबुभिः । चेलोत्क्षेपं पुरीमेता - मभितोऽप्यभिषिञ्चतु ११३॥ માનવેર ડ્રવોલ્વત્વ, ગ્રન્ધિત્વ વ સ સ્વયમ્ ? पुष्पाणि पुरयत्वेष, देवतावसराहिषु ।।४।।" ‘આ તારો પુત્ર ઇંદ્ર વાસાગાર એટલે ઘર તેની ભૂમિને જેમ પ્રતિક્ષણ સાફ રાખવામાં આવે છે, તેમ ચારે બાજુથી આ લંકાનગરી' ને પ્રતિક્ષણ તૃણકાષ્ઠાદિકથી રહિત કર્યા કરે.” દરરોજ સવારે વસ્ત્રની વૃષ્ટિ કરવાપૂર્વક મેઘની માફક ચારે બાજુથી 'લંકાનગરી'ને દિવ્ય ગંધવાળા પાણીથી સીંચ્યા કરે અને ‘આ તારો પુત્ર હંમેશા માલીની માફક પોતે જ દેવપૂજાના અવસર આદિ પ્રસંગોમાં વીણીને અને ગૂંથીને પુષ્પો પૂરાં પાડે !”
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy