SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વસુરાજાના આ પ્રસ્તના ઉત્તરમાં માતાએ ‘અજ વ્યાખ્યાન' ના વૃત્તાંતને, પોતાના પુત્રના “પણ” અને તે પણ' માં પ્રમાણભૂત તરીકે તને નીમ્યો છે. આ પ્રમાણે કહીને પછી પ્રાર્થના કરતાં કહયું કે - "कुर्वाणो रक्षणं भ्रातु - रजान्मेषानुढीरय । બાળર_પjર્વત્તિ, મહન્તિ: લઉં પુનરા રાજ ?'' ‘ભાઈની રક્ષા કરવા માટે તું મન' શબ્દનો અર્થ મેંઢો', કર, કારણકે – મહાપુરુષો પ્રાણોથી પણ ઉપકાર કરે છે, તો પછી વાણી માત્રથી તો ઉપકાર કરવામાં હરકત પણ શી છે?' પ્રાર્થનાનો અસ્વીકાર કરતાં ‘વસુ બોલ્યો કે - "अवोचतां वसुर्माता-मिथ्या वच्मि वचः कथम् । પ્રાણાત્ય િશંસતિ, નાસ– સત્યમrs: 372/ અન્યatvઘાતત્યં, નાસuncott ? गुरुवागन्यथाकारे कूटसाक्ष्ये च का कथा ॥२॥ હે માતા ! ખોટું વચન હું કેમ કરીને બોલું ? સત્યભાષી હર મહાપુરુષો પ્રાણોનો નાશ થાય તો પણ અસત્ય બોલતા નથી. પાપથી ભય પામનાર આત્માએ બીજું પણ અસત્ય ન બોલવું જોઈએ, તો પછી છેિ. ગુરુની વાણીને ઊલટી કરનારી ખોટી સાક્ષી ભરવાની તો વાત જ શી રીતે થાય ? આથી રોષમાં આવીને માતાએ કહ્યું કે – ___ 'बहू कुरु गुरोः सुनूं, यद्धा सत्यव्रताग्रहम् । ‘ગુરુના પુત્રનું માન રાખ અથવા સત્યવ્રતના આગ્રહને કર !” આ પ્રમાણે માતા દ્વારા રોષપૂર્વક કહેવાયેલા શ્રી વસુરાજાએ સત્યનો ત્યાગ કરીને પણ ગુરુપુત્રનું બહુમાન કરવાનું કબૂલ કર્યું આથી આનંદ પામેલી “શ્રી ક્ષીરકદંબક ઉપાધ્યાયની પત્ની પોતાના ઘર તરફ ચાલી આવી.' ભાગ્યવાનો ! આ ઉપરથી ઘણું ઘણું સમજવાનું છે. પહેલી વાત તો એ જ કે દુર્ગતિગામી આત્મા પોતાનાથી બોલાઈ ગયેલા 'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫ રાક્ષશવંશ ૧પ૯ અને વાનરવંશ પર
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy