SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (b) The scholar who is mentioned in your letter may have mistaken the Lion-Capital type of coins of Nahapana for the Lion Capital-Inscription of Mathura. (2) The name of Nahapāna is definitely not inscribed on the Lion Capital Inscription of Mathurā. (3) There is nothing whatsoever belonging to the Jains of that it is connected with Jains. This Inscription refers to the Holy Sākya Buddha, the stūpas, the universal Sangha of the Sarvastivādins, and the Mahasanghikas, which names have nothing to do with Jainism. (4) Relationship between Bhūmaka and Nahapāna : We simply know from their coins that Bhūmaka preceded Nahapana; but there is nothing to show that Bhūmaka was the father of Nahapana. B. A. SALETORE. ડૉ. બી. એ. સાલેતુર. સર પરશુરામ ભાઉ કેલેજ. પૂના ૨. ૨૧-૭-૩૭. પ્રિય જૈનાચાર્ય સૂરિજી, આપનું કૃપાપત્ર તા. ૧પમીનું મુંબાઈ થઈને મળ્યું. આપે આપના પત્રમાં ધરેલ પ્રશ્નોના યથાશક્તિ ઉત્તર હું આ સાથે બીડું છું; આશા છે કે એ આપને સંતોષજનક નિવડશે. આમાં જે કોઈ મુદ્દા પર વધુ ઉહાપોહ વા આલોચનની અપેક્ષા જણાય તો તેમ કરતાં મને ઘણો આનંદ થશે. આપના ઇતિહાસના પરિશીલનમાં મારાથી યત્કિંચિત્ મદદ થઈ શકે તે જરૂર કરીશ. લી. આપના આજ્ઞાંકિત બી. એ. સાલેતુર ની શુભેચ્છાઓ સ્વીકારશે. (૧) (૪) આપે જણાવેલ વિખ્યાત શિલાલેખ હાલ લંડનના બ્રીટીશ મ્યુઝીએમની માલિકીમાં છે, ત્યાંના પ્રાચીન બૌદ્ધ અવશેના વિભાગમાં હું એ જે છે. : ૩૯ :
SR No.022827
Book TitleMathurano Sinhdhwaj
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1938
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy