SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. હીરાનંદ શાસ્ત્રી. હેડ, આર્ચોલોજીકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા. વડોદરા તા. ૩-૮-૩૭. પૂજ્ય મુનિ મહારાજ, આપના પત્રનો હું પ્રત્યુત્તર આપી ન શકો માટે દિલગીર છું, પણ હું કેટલાક પુસ્તકે જોવામાં રોકાયેલ હતો. વાત એમ છે કે નિર્દેશન માટે જે પુસ્તકોની જરૂર છે તે મહારી પાસે હાલ નથી. મહારાં પિતાનાં પુસ્તકો લાહોર છે. તેથી મને યાદ છે ત્યાં સુધી હું જણાવું છું કે મથુરાના સિહશિલાલેખમાં નહપાનનું નામ આવતું નથી, તેમજ તે શિલાલેખ જેનો નથી. પણ મને તે પુસ્તક મળશે ત્યારે હું ફરીવાર તે શિલાલેખનો અભ્યાસ કરીશ અને પછી આપને જણાવીશ. મને એ ખ્યાલ છે કે આપની નજરમાં જે લેખક છે તેને ચોકસાઈ માટે ઝાઝી દરકાર નથી તેથી તેના મતને આપણે બહુ અગત્યતા આપવી જોઈએ નહિ. મને કાંઈ મહેનત પડવાની જ નથી. મહારે તો આવી બાબતો જેવી જ પડે છે. તે શિલાલેખની આવૃત્તિ આપની પાસે હોય તો મને તે મોકલશે; હું હારી જવાબ સાથે આપને પાછી મોકલીશ. આપનો પરમમિત્ર, હીરાનંદ, ( ૭ ) ડૉ. ડી. આર. ભંડારકર. 4.-A, Old Bullygunj Road, Calcutta, The 21st. July, 1987 . Dear Suriji, Yours of 15th. instant to hand here yesterday. The inscriptions on the Lion Pillar Capital of Mathura obviously belong to Buddhism. They are in no way connected with Jainism. The name of Nahapana is not engraved in any one of them. yours sincerely, D. R. BHANDARKAR, ; ૩૧ :
SR No.022827
Book TitleMathurano Sinhdhwaj
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1938
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy