SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ડા. સ્ટીનાના. ૧૦ મી એગસ્ટ, ૧૯૩૭ મ્હારા વ્હાલા મિત્ર વિજયેન્દ્રસૂરિજી. આપના ગઇ તા. ૧૫ મીના પત્ર માટે ઘણા ઉપકાર. મે આપને લગભગ એક માસ ઉપર પત્ર લખ્યા હતા તે આપને મળ્યેા લાગતા નથી. જે પત્રમાં બ્રાહ્મી અને ખરેાછી લિપિના શિલાલેખામાં જૈન મહાત્માએ વિષે મેં લખ્યુ હતુ. આ કારણથી હું આપને ફરીવાર જણાવું છું કે ખરોષ્ઠી લિપિના લેખામાં તે સંબંધી કાંઇ ઉલ્લેખ નથી, તેમજ મથુરાના સિંહશિલાલેખમાં નહપાનનુ નામ નથી એ તદ્દન ચાક્કસ છે. આ બાબત અસંભિવત નથી, કારણ કે તે સિંહશિલાલેખ નહપાન કરતાં પ્રાચીનતર છે. તે ઉપરાંત ભૂમક નહપાનને પિતા હતા એવું માની લેવાને કાંઇપણ આધાર નથી. ભૂમકા સંબંધીના લેખા તેના સિક્કાઓમાંથી મળી આવે છે; આ સિક્કાએ એશક નહપાનના સિક્કાએ કરતા વધારે પ્રાચીન છે. પણ નહપાનના સિક્કાએ તથા શિલાલેખામાં તેના પિતાનુ નામ મળી આવતું નથી. અને નહપાન ભૂમકના પુત્ર હતા એમ માની લેવાને કાંઇ આધાર નથી. ?? આપને જરૂર લાગ્યું હશે કે ભૂમક’ નામનું રૂપ ચવનીય છે, અને એમ માનવામાં આવે છે અને આ માન્યતા ખરી છે એમ મારા મત છે-કે “ ભૂમક ” એ નામ કાઇ વિદેશી નામનું કિલ ભાષાંતર છે. હવે આપણે જાણીએ છીએ કે પશ્ચિમના ક્ષત્રપે શકજાતિના એટલે કે ઇરાનીયન હતા, અને આપણને વિદિત છે કે શક ભાષામાં “ ભૂમિ ને માટે “ યસ્મ ” કહે છે. તેથી હું ધારૂં છું કે “ ભૂમક નામ એ “સામેાતિક ” નામનું કિલષ્ટ ભાષાંતર છે. આ ઔામેાતિક ચષ્ટનના પિતા હતા. આન્ધ્રોની સાથે નહપાનની હાર થઈ ત્યારપછી જ્યારે શકેાએ પેાતાની ગુમાવેલી સત્તા ઘેાડી ઘણી પાછી મેળવી ત્યારે ચષ્ટન ક્ષત્રપ અને મહાક્ષત્રપ થયા હતા. ,, ઘણા માન સાથે આપના પરમમિત્ર સ્કીન કાના. ( ૩ ) સર જ્હોન માર્શલ. : ૨૬ : "" ,, Avondale, Sydney Road Guildford, Surrey, England. 2nd September, 1987. Dear Sir, I received your letter through Mr. Probsthain and will answer your queries seriatum:
SR No.022827
Book TitleMathurano Sinhdhwaj
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1938
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy