SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જીસના તા ભાઈ નહીં માતામહ થાય. એટલે તેને ભાઈ કે બીજું નામ આપવા માટે તેના ઉપર એકે અનુમાન કરવાની જરૂર નથી. ખરી વાત એ છે કે આગળ પાછળનાં જૂનાં નવાં વાંચવા લાયક પુસ્તકે કાંતા વાંચ્યા નથી અને કાંતા મનમાં આવે એમ હાંક્યે રાખ્યુ છે. યુવરાજ ખરએસ્ત મુઇઅની મૂળ લેખમાં ખરી હકીકત આ છે. "The Kharoshṭhi Kshatrapasa pra Kharaostasa Arṭasa (or le Orasa) putrasa, તેના ઉપર વિવેચન કરતાં ડૉ. સ્ટીનકાના સ્પષ્ટ રીતે લખે છે. The importance of the coin legends rests with the fact that they show that Kharaostha was not the son of Rajula, as has sometimes been assumed, but of At......More over the general construction of the inscription seems to show that, Rajula's queen was the daughter and not the mother of the yuvaraja Kharaostha. In other words, Kharaostha was the legal heir of Moga. And that was apparently the reason why Rajula had married his daughter and made her his chief queen: he wanted to strengthen his position among the Saka leaders. Kharaoshthi Inscription P. xxx v-vi. ઉપરની બધી વિગતા વાંચ્યા વગર ઇતિહાસ લખવાની હીંમત કરી છે એટલુંજ નહીં બીજા વિદ્વાનને ઉડાવવાની પણ હિંમત—ધૃષ્ટતા કરી એ ભારે શેાચનીય છે. આગળ જતાં એજ પુસ્તકમાં મહાક્ષત્રપ ભૂમક અને મહાક્ષત્રપ નહપાન સંબંધી મેળા ગબડાવતાં લખ્યું છે કે— “ વળી lion capital છે ( સિંહસ્ત ંભ ) એટલે શ્રી મહાવીરના ભક્ત છે. તેમજ, પેલા પ્રખ્યાત મથુરાના સ્તંભાવાળા ક્ષત્રપ રાજીવુલ અને ભ્રમક એકજ જાતિના હાવાનું પૂરવાર " " ઉપરના અવતરણને મેાટા ભાગ અસત્ય છે. મહાક્ષત્રપ રજીલની પટરાણીનું નામ ‘ નંદિસઅકસા, નહીં પણ ‘ અસિ કમુર્દચ્ય ' છે. વળી તે રાણીના પિતાનું નામ · આર્યસકે મુસા નહીં પણ · યુવરાજ ખઆસ્ત કર્યુઇ ’ છે. ‘ ખરસ્ત ” રજુલના મોટા પુત્રનું નામ નહીં પણ રજુલના સસરાનુ' નામ છે. અને ‘ હન ’ એ રજુલની પુત્રી નથી પણ ખસ્તની પોત્રી અને હયુઅરની પુત્રી છે, લેખકઃ : ૧૮ :
SR No.022827
Book TitleMathurano Sinhdhwaj
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1938
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy