SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અતિપ્રાચીન જૈનેનાં સ્થાન, સ્મારક, અવશે ત્યાં મળી આવ્યાં. જે જૈનટીલા Jain mound તરીકે પ્રસિદ્ધ થયે. અને ત્યારથી ભારતના અને ચૂરેપના ઈતિહાસકાર વિદ્વાનની માન્યતામાં પરિવર્તન થઈ ગયું. એટલું જ નહીં જેનેની સંસ્કૃતિ માટે મથુરા નગરી બધી સંસ્કૃતિઓ કરતાં વિશેષ પ્રાચીન અને સંસ્કૃતિની દષ્ટિએ પ્રથમ નંબરે ગણવા લાગી. વિદ્વાનને એમ કહેવાની ફરજ પડી કે “મથુરામાં શોધાયેલાં અવશેષમાં અમુક અપવાદ બાદ કરતાં બધાં અવશેષે જેનેનાં છે.* અહીં જેના વિષે ચર્ચા કરવાની છે તે બૃદ્ધ સંસ્કૃતિના અવશેષની છે. બાદોના જમાનામાં સર્વાસ્તિવાદ સંપ્રદાય મથુરામાં હતા. મૂળે તો ત્રણ સર્વાસ્તિવાદ હતા પરંતુ મથુરામાં જે હતું તે આર્યસર્વાસ્તિવાદ ને નામે ઓળખાતો. તેણે બોદ્ધ ગ્રંથોને સંસ્કૃતભાષામાં ફેરવી નાખ્યા હતા. “અશકાયદાન’ તેમાનું જ એક પુસ્તક છે. એ સર્વાસ્તિવાદીઓના પ્રભાવ નીચે બુદ્ધભગવાનના અસ્થિઓની એક સ્તૂપમાં પ્રતિષ્ઠા થઈ હતી. શકરાજાઓમાંના એક મહાક્ષત્રપ રાજુલની પટરાણીએ તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ દ્ધધર્મનુયાયી હતા અને મથુરામાં રાજ્ય કરતા હતા. તેમણે જે સ્તૂપની પ્રતિષ્ઠા કરાવી અને તેના ઉપર જે શિલાલેખ મળી આવ્યો છે તેને સિંહદ્વજ-Lion Capital In.scription–શીલાલેખ કહે છે. * मुझे शुद्ध हृदयसे कहना पड़ता है कि यह मथुरा जैनोंके लिए प्रथम नम्बर, बौद्धोंके लिए दूसरे नम्बर और वैष्णवों के लिए तीसरे नम्बर है। निदान यहांके कंकाली टीले से प्राचीन शिलालेख और मूर्तियां वगैरह जो कुछ वस्तुएं निकली हैं, उनमें सबसे अधिक प्राचीन वस्तुएं जैनोंकी मिली हैं, तत्पश्चात् વૌદ્ધ વિહત, શૌર સયલે વિઝ સમય કી નવ શ્રી ..............” रायबहादूर राधाकृष्णजी क्युरेटर मथुरा म्युझीयम. x “ The objects, found by Cunningham were, with the exception of one-ten armed Brahmanical figure, all Jain." Antiquities of Mathurā by V. A. Smith, 10 inscribed statues of several Swetámbara Jinas of the Indo-scynthian period, four inscriptions of which are most important for the history of Jainas; '; Dr. “ Fuhrer. " Some of the sculptures depicted in this work may belong to Buddhist or Brahmanical buildings, but most of them are certainly Jain. I V . A. Smith. “ Antiquities of Mathura."
SR No.022827
Book TitleMathurano Sinhdhwaj
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1938
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy