________________
હરિવંશ હાથ સાગર કમુષ્ટિને મંગી મિલીયા, સેલે માણસ સુરગતિ ભલીયા; દો સાગરને પાલી આવે સ્વગસૌધ પુન્ય પ્રભા૧૦ ૩ હાઈ ખડે ભરત વખાણું,
. ગિરિ વૈતાઢય દક્ષિણ દિશી જાણું નિત્યાક નગરને નામે, ચિત્રચુડ રાજ અભિરામે ૫૦ ૩૩ નામે પ્રણામેનારી મહર, સાતે સુત ઉપના તસ ઉદર; એકનિમિત જ મોટે દેખે, સાતહિ ને વૈરાગ્ય વિશે. ૫૦ ૩૪ સંજમ પાલી સનતકુમારે, દેવ થયા કરણી અનુસારે; સાગર સાતને આયુ હુએ, વડ બંધવ ઉપજી જુ. ૧૦ ૩૫ કરૂગલ હWિણુપુર કેરા, ગંગદેવ છે ભૂપ ભલે; નંદજસ્યા રાણું મન ભાવી, ખટહિ સુત ઉપજીયા આવી. ૧૦ ૩૬ ગગ ગંગદત્ત ગંગસુમિ, નંદ સુનંદનદિષેણ પવિત્ર એ ખટહિ બંધવની જોડ, માત પિતાને પુરે કેડે. ૫૦ ૩૭ માત પુત્રા ચારિત્ર લીધે, માણસજન્મ કૃતારથ કીધ; અણુસણુ અવસરસુત મુખ જોવે, માત મેહતણેવશહેવે. ૫૦ ૩૮ કીધો એહ નિયાણે ભાઈ, આગે હેજે એહ સગાઈ વૈગ સાતમે તે સિધાયા, સોલે સાગર આય લહાયા. ૫૦ ૩૯ દેશ મુગાવઈ નામે વારુ, નગર દસારણ શોભે અપાર; દેવસેન રાજા ગુણ ભરી, બહુ પરિવારે અછે પરવરીયે. ૫૦ ૪૦ * ધનદેવી રાણી સુખદાઈ, નંદ જસ્યા જીવ ઉપજી આઈ દેવકી નામે કુમરી જાઈ, રૂપકલા ગુણની અધિકM. ૫૦ ૪૧ એ ખટ બંધવ લીએ અવતારે,
કેહિવિધ તે નિસુણે અધિકારો; હાલ એકત્રીશમી એમ ભાસે,
શ્રી ગુણસાગર પુન્ય પ્રકાશે. પ૦ કર