________________
જબ પહેલે
સાજન મેલે વસીમે સાતે, વાસ ભલા કહેવાય એ; સાજન મેલા પાખે વસા, જંગલ માંહિ ગણાય એ. કુ૦ ૩૦
ભાઇ ધાઇ સન્મુખ આર્યા, કુમર લાગ્યા પાય એ; ઉઢાઈ અલજે અધિકેરે, લીધા કડે લગાય એ. કુ′૦ ૩૧ ચામ રૂધિરને માંસ હાડથી, ભીંજી ભીતર જાઈ બે; પાઁચ હિપુટ ભેદાણી ભારી, ગાઢી શીતલતાઇ એ. કું૦ કર
જરાસંઘ. નરેશ્વર આદ, હરખ્યા રાય અપાર ધન રાહિણી કુમરી કરઐતિ, પાયા બલ ભરથાર એ. કું’૦ ૩૩
સા વરસાં ને અંતર આયા, ૠધિ ઘણેરી પાય એ; વિદ્યા વિવિધ પ્રકારે લાયા, લબ્ધિ વલી વડ રાય એ. કું′૦ ૩૪ સઘલી રમણી શું પ્રભુ મગઢયા, સેારિપુર આવંત એ; ઘર ઘર માઁગલ ચાર વધાઇ, સાજન સુખ પાવત એ. ૩૦ ૩૫ સાહ સહુ મલી ચરણે લાગ્યા, પ્રભુ દીધા સન્માન એક રામચંદ્ર જીમ ગુણુના ગ્રાહક, નાણે મનમેં આન એ. કું૦ ૩૬
ગજ સાયર ને ચંદુ સિંધવર, દેખી સુપના ચાર એ; શુભ વેલાએ રેાહિણી જાયા, શ્રી અલભદ્ર કુમાર એ. કું૦ ૩૯
એગુણત્રીશમી હાલ રસાલ, ઉપજ્યા પુરુષ પ્રધાન મે; ગુણસાગરે હરિવંશ તણે છે, દિન દિન ચડતા વાન એ. ૩૦ ૩૮ ચાપાઈ...
ખડખડ રસ છે નવ નવા, સુણતાં મીઠા સારલવા; શ્રી હરિવંશ ચરિત્ર જય જયા, તે પ્રથમ ખંડ એ પુરા થયા. ૧
।। इति ढालसागर प्रबंधे हरिवंश नामा प्रथमोऽधिकार समाप्त ॥