SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ઢાલ સાગર કેઈ નરપતિ લી લડી મુઆ, કેઈ નાઠા જુજુઆ છે; ઉ૦ લાજ ધરી વનવાસ ગ્રહીને, તાપસ ગષિ હુઆ હે ઉ૦ ૧૪ તે કુમારીને દેખણ કેરી, યદુપતિની મતિ જાગી છે; ઉ૦ નગરી વનમેં ચાલી આય, અત્રયને અનુરાગી . ઉ૦ ૧૩ દેવલ એક ભલે છે ઉત્તમ, દ્વાર જડિત અતિ વારૂ છે; ઉ૦ પખી પુછીયે, પુરૂષ પ્રભાવિક, ભાંખે સુવિચારૂ હે ઉ૦ ૧૪ સક્ત શિરોમણી શેઠ પ્રસિદ્ધો, કામદેવ સકામ હે; ઉ૦ તા ઘર સુંદરી સુંદરનારી, રૂપગુણ અભિરામ હે. ઉ૦ ૧૫ તાસ પુત્રી છે ગુણવંતી, બંધુમતી સુકુમારી હે; ઉ૦. જોબન તન જન મોહનગારી, બાલી ઝાકઝમાલી હૈ. ઉ૦ ૧૬ શેઠ પુછયે નિમિતિકારૂ, સુતા વર સુખદાઇ હે; ઉ૦ દ્વાર ખેલશે દેવલ કેર, સેઇ વર સુખદાઈ . ઉ૦ ૧૭ એમ નિસણ મને ખ્યાલ જ લાગ્યો, દેવલમાંહિં જાય છે; ઉ૦ વીશ બાર એ અગર કેરે, દ્વાર ખેલ્યો રાય હે. ઉ૦ ૧૮ દેખી પ્રભુને દેવલમાંહિં, શેઠ આશ્ચર્ય પાઈ હે; ઉ૦ પરણાવી પુત્રી નિજ ખાંતે, ઢીલ ન કીધી કાંઈ છે. ઉ૦ ૧૯ હાલ એ ગ્રેવી શમી વર ચારૂ, ભગવે ભોગ ઉદારૂ હો; ૯૦ શ્રી ગુણસાગર સુરિ પર્યાપે, યાદવ જશ વિસ્તાર છે. ઉ૦ ૨૨ દેહા અતેર પરિવારણું, રાજા વનમેં જાય; દીઠે પ્રભુ બાજાએં નયણુ રહ્યા લેભાય. ૧ લોભાયા લયણ ઘણું, દેખી કુમારની શે; કુમારીને સંભેગને, લા અધિકે લેભ. ૨ શોધ કરતાં સાંભલ્યો, બંધુમતી ભરથાર બોલાવી પુછે તાદા, સખીયણ સુવિચાર, ૩ :
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy