________________
હરિવંશ હાલ સાગર
જ્યોતિષ જાણ કહે જીતશે, જયા કીલી જેહ રે; કંચક કેડી તણું વરદાતા, ગુણમણિ કેરો ગેહ રે. ૫૦ ૧૪ તેને જા કૃષ્ણકુંવર વર, તુમ હતા જાણ રે; નિશ્ચય વાત વિશેષ વિચારી, સંશય એક ન આણ રે. પુ૧૫ એમ સુણી જાસુસી કારણ, નૃપને લોક ફરતે રે; કંચન જાતી ત્યાગ કરંતા, મલિો તે તે તો તે રે. પુ. ૧૬ ચામ તણું ભાથામું ઘાલી, ડુંગથી નાખતે રે; ચડતે આવી પડી ભૂ ઉપર, પરમેષ્ઠિ ભાંખતે રે. પુ. ૧૭ વેગવતી રાણી સાંભલીયો, જબ એ શ્રી નવકારો રે; ભાથી ખેલી દેખત દીઠે, પ્યારે પ્રાણ આધારે રે, પુત્ર ૧૮ વેગવતી અને પ્રભુ આગે, પ્રભુજી સુસતે હેઇ રે; નારી નિહાલી નેહ ધરીને, પુછી ભાંખે સંઈ રે ૫૦ ૧૯ તુમ અપહરી શ્રેણી દોયમેં, શોધી શે ભરતે રે; મદન સુવેગા ઘરથી તુમને, સુપનખા અપહરતે રે, પુત્ર - સુર્પનખાથી માનસ વેગે, લીધે મારણ હેતે રે; મારી ન શક્યો રાજગૃહમેં, આ શુભ સંકેતે રે. ૫૦ ર૧. તલ બાવીશમી હું ધન પ્રભુજી, જે તુમ સેવા લાધી રે; શ્રી ગુણસાગર સુરિ ભલે જે, જાણે અવસર સાધી રે. પુ૨૨
દેહા વેગવતી સાચી સતી, આવી પીઉને નામ; પ્રીતિ વિશેષ વિચારવે, અતિ સન્માની સામ. ૧ ગિરિક કે ઉધાનમેં, ખેલ ખેલતાં જામ; નાગપાશા બાંધી થકી, દીઠી કુમરી તા. ૨ બંધન છેડયા હાથશું, સા ભાખે સુવિચાર; વિદ્યા સિદ્ધિ માહરી, એ પ્રભુ તુમ ઉપકાર. ૩