________________
-અંક પહેલો
સેમદત્ત રાજા ભલે, રાણું સુવિચારી; પુરણુભદ્રા જાણીયે, નૃપને સુખકારી, ર સમશ્રી નામે ભલી, કુંવરી અભિરામ; સ્વયંવર મંડપ તેહને, એ કીધાં ધામ. રાય ઘણું ચાલી આવીયાં, એ ભીડ નિરખે; વચ્ચે હુ સંબંધજી, તે મુણુણ સરીખે. ૪ ઉપર ભમી એકદા, સા રાજકુમારી; દેખે લાંછન ચંદ્રનું, “લય લાગી ભારી. ત્રષિ કેવલ ઓચ્છવ ભણી, સુર જાતા દેખી; જાતિ સ્મરણ પામી, મુછ સુવિશેષી. ૬ ઉઠાડી બેઠી કરી, કરી શીતલ તાઈ; મૌન રહીને સા રહી, કહી વાત ન કાંઈ ૭ ધાય માયને પુછતાં, દીયે જવાબ ગરી; જ્ઞાનબલે પરભવ તણે, મેં પ્રીતમ દીઠે. ૮ હું હુતી દેવાંગના, તું હુતે દેવ; ભેગવી આયુ સુરગતિ તણે ચવી તતખે. ૯ તું ઉપ હરિવંશમેં, હું આઈ ઈહાંજી; દેવે વિચ્છ પાડિયે, કેમ કીજે માજી ૧૦ જે પતિ પામુ મુલગે, તો તે પરણાવે; નહિંતર પરણવા આખડી, સહી સંયમ લે. ૧૧ ધાત્ર જણાવી વાતડી, રાજાને જાઈ લેક વિસર્યા વેગશું, મનમાં દુચિતાઈ. ૧૨ તું છે ભૂચર રાજવી, માહરે ખગ નામ; વિષમ વાત આવી બની, કેમ સીઝે કામ. ૧૩