SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ હલ સાગર નાદ સુણી હરી ધાઈ, મારે લાત કમાડ લાલ રે; ઉડીને અલગ પડવા આણી ની વાડ લાલ રે દીધા૯ ડાંગ ભલી પણ બે ખરી, તે પણ હાંડી યોગ લાલ રે; રાજા ધસી પગે લાગી, પગે લાગે સહુ લગ લાલ રે. કીધા. ૧૦ પુનરપિ આયા બાગમેં, હલધરણું ૫ ગ્રામ લાલ રે; આરોગી તે સુખડી, ચાલ્યા આગે તામ લાલ રે, કીધા. ૧૧ વન કેસ બે પિચીચા, તુષા વ્યાપી અપાર લાલ રે; સુતે હરી તો છાંયડી, પુગી વેલા વાર લાલ રે, કીધા. ૧ર હલધર જલ લેવા ગયે, આ જરાકમાર લાલ રે; સે સર તિહાં સાંથીયે, જાણી હરણુ તે વાર લાલ રે. કીધા. ૧૩ વિંધાણું પગ બાણુથું, ધિરાધિગૂ કરતે સેય લાલ રે; ભરતકુમાર હરી આગલે, આવી ઉભો હેય લાલ રે. કીધા. ૧૪ હરી ભાંખે સુણ ભાઈલા, તુજને કેઈ ન દોષ લાલ રે; જા રે જ ઉતાવ, હલધર કરશે રેષ લાલ રે, કીધા. ૧૫ સહિનાણુને આપીયો, કૌસ્તુભ રત્ન પ્રધાન લાલ રે; લેઈ ચાલ્યો એટલે, છુટયા હરીનાં પ્રાણુ લાલ રે, કીધા. ૧૬ છાસ૬ સેમી ઢાલમેં, કૃણ તણે નિર્વાણુ લાલ રે; શ્રીગુણસાગર સુરજી, પ્રવચન વચન પ્રમાણુ લાલ રે. કીધા૦ ૧૭ ગર્વ ન કરજો રે ગાયને, આખર એક અસાર રે; રાખ્યું કેહનું રે ના રહે કર્મ ન ફરે કિરતાર રે. - ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy