________________
હસ્વિંશ ઢાલ સાગર
એ મુરખ સુજ નંદને રે હાં, ખીજાયા તુમહ આજ ભાવિ ક્ષમા કરો રુપીરાયજી રે હાં, તુહને સઘલી લાજ, ભાવિ૦ ૧૧ ચંદન કંચન શેલડી રે હાં, અગર રાઈ વંશ ભાવિ સંતાપ્યા એ અતિ ઘણું રે હાં, રેંચ ન રાખે હંસ, ભાવિ. ૧૨ વ્યાસ કહે હરીજી સુણે રે હાં, જાહી અબ મને હાર; ભાવિ કર્યો નિયાણું આકરે રે હાં, તે ન મીટે કિરતાર, ભાવિ૦ ૧૩ તુહ દો બંધવ બાહિરે રે હાં, અવર ન છોડું કેભાવિક સંજમધારી ઉગરે રે હાં, તુંગ રસે હી હેઈ, ભાવિ. ૧૪ તવ ઘર આયે આપણે રે હાં, માધવ મહિમાવંત, ભાવિક ક્ષાયક સમીકીતને ધણી રે હાં, નિચેવંત અનંત. ભાવિ ૧૫ વ્યાસે નિયાણે બાંધીયે રે હાં, દ્વારામતી દુ:ખ હેત; ભાવિ ઉપ અગ્નિકુમારમેં રે હાં, આણુ મિલ્યો સંકેત, ભાવિક ૧૬ અડસfી સે ઢાલમેં રે હાં, લીજે સંજમ ભાર; ભાવિક શ્રી ગુણસાગરણું વધે રે હાં, સાધાને પરીવાર. ભાવિ. ૧૭
ને
પાઈ ગાથા ખંડ ખંડ રસ છે નવનવા, સુણતાં મીઠા સાકર લવા; શ્રી હરીવંશ ચરિત્ર જયજયે, આઠમો ખંડ એ પૂરણુ થયો.
ઈતિ અષ્ટમ: ખંડ: સમાસ: