________________
ખંડ આઠમ
અરતિ અલુર વાધી ધણજી, આહટ દુહટ ધ્યાન; પગે લાગવા આવીયજી, એટલે શ્રી નૃપ કાન. બલી- ૯ ચાર ચારસે માયને જી, હરી નમે નિત્ય આય; એમ છ માસે વાંદતાંજી, નિજ જનનીના પાય, બલી. ૧૦ નિજ પરાં આંતરેજી, મોટા નાણે કેઈ; મેહ અને શશી દેવતા, ઢહુને સરીમા જોઇ. બલી. ૧૧ ઉપજણે અરતિ તણેજી, માતા મનહિ મોજાર; મી હરીજીને આપણેજી, તિમુહી વાર વિચારબી૧ર વિનય કરીને વિનવેજી, જનની શ્રી હરીરાય; માય મયા કરી ભાંખીએજી, આરતિ એવી કાંય. બલી ૧૩ અતિ લાંબો નિ:સાસજી, મેલી બોલી માય; સાત નંદન મેં જાઇયાજી, તુજ સરીખા હરીરાય. બલી. ૧૪ ખટ વાધ્યા સુલસા ઘરે જી, તું પણું ગોકુલમાં; -હોંશ ન પુગી માહરીજી, બાલ રમાડણ માહિ ભલી. ૧૫
એ દિનથી પરવશ પણેજી, વૈકી કેરે વાસ; નદન હવે આઠમે, તે મુજ પરે આશ બલી ૧૬ માય મરથ પૂરવાજી, કાહે યિા ઉપવાસ દેવ ચવીને આવીયજી, રાણુ ઉદર નિવાસ, બલી. ૧૭ જે જે સંચ્યા પુણ્યનાજી, માગ્યા નંદન હે ચેલણુ ચુંથા કારણેજી, રાઈ ન લિયે ઈ. બલી ૧૮ ત્રેપન સેમી ઢાલમેંજી, માધવ કેરી માત; શ્રી ગુણસાગર સુરી કહે છે, સુખમાંહિ દિન જાત. બલી. ૧૯
દેહા ભવિક જીવ પ્રતિબોધવા, જિનવર કરે વિહાર પાપ તિમિર નિઘટવા, સહસ્સ કિરણ દિનકાર- ૧