SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ હરિવંશ ઢાલ સા હરી હરીને નવિ મલે રે, જે કરે ક્રોડ ઉપાય; દેખીશ વજ હરી રથ તણી રે, સાગર તટ તિહાં જાય. જી. પ્રભુને વાંદી ગજ ચડી ૨, કપીલ ચા તત્કાલ; સાગર વિચ દીઠી તીસે રે, વજા પીત શીત લાલ. જીવ શંખ વજાય મનરલી રે, કીશન સુણે અરદાસ; એકવાર દેદાર દીયે રે, મુજ મન પૂરે આશ, જી હરી પણ શંખ વજાઈ રે, શંખે શખ મિલત; ઘણું ભમી અમો આવીયા રે, રથ પાછા ન વસંત. જી. હરખ ધરી પાછે વો રે, સુરકંકા ભણી જાય; પદ્મનાભ પણ સાહમે રે, આવી લાગ્યો પાય. જી. પત્ર ભણી તવ પૂછીયે રે, કિ નગરી પ્રકાર; કુણુ વૈરીએ તુજને રે, સંતાપે નિરધાર. જી. ' સ્વામી તાહરી સાહેબી રે, લેવા કારણ આજ; હરી આપુણ આવ્યો હતો રે, મેં તસ વાજ, જી. - કપીલ ક્રોધાતુર થયો રે, સાંભલી એહવી વાણ; આણું થકી અલગે કિયો રે, પામ્યો દુ:ખ અસમાન. જી. તેડાવી તસ નંદને રે, થા નરપતિ પાટ; રાજા નિજ થાનક ગયે રે, ટાલી દુઃખ ઉચાટ. જી છેતાલીશા સેમી કહી રે, ઢાલ અને પમ એહ; ગુણસાગર જિન વાણીએ રે, ઉપજે અધિકે નેહ. જી. ' દેહા - મારગ જાતાં એમ કહે, પાંડવને હરીરાય; સુસ્થિક સુર ભેટી કરી, હું આવીશ સુખદાય.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy