________________
ખંડ આઠમ
४६3
પાંડવ આવ્યા મનની રલી, હરી દીઠા મનવાંછા ફલી; મહેમાંહિ મલ્યા સસ્નેહ,
જિમ હરખે જન ગૂઠા મેહ, મેરે ૮ બીપતિ પાંડવ કરે વિચાર, જાદવ જેર જુડો દરબાર; કીશન કહે મુણુ સહુ ભૂપ,
આગે સાગર પ સપ• મેરે ૯ લાખ દો જયણને માન, કિમ ઉલંદો જાય અસમાન; આપ આપણી મતિ કેલ,
પાછે અરિપુર અછે ભેલા. મેરેટ ૧૦ બોલ્યા બલભદ્ર દશે દશાર, જલનિધિ તર તુમ્હ આધાર; નિમુણું સહુ રાજાની વાત,
હવે હરી કરે કવણુ અવદાતમેરે ૧૧ ત્રણ ઉપવાસ કિયા રોકડા, જિણથી હુવે વંછિત થેકડા; ત્રિજે દિન સુર પ્રગટ થયે, માધવ મનમાં આનંદ ભયોમેરે૧૨ સુર ભાંખે સુણ કેશવાય, કિશું કારણ સમર્પોચિત્ત લાય; કીશન કહે સુણે સુરરાય,
પવનાભી નૃપ કિ અન્યાય. મેરે) ૧૩ હાહી કેટ પાડું કાંગરા, માગે ભીખ ચુણે સાગર; સુર બોલે મ કરો હરી રીશ,
જીહાં બેઠા તુમ ફલે જગીશ. મેરે૧૪ પાના તુહ લાગે પાય, દ્રૌપદી પણ આણું ઇણ ઠાય સઘલી નરી આણું ઇહા, સાયર તરી થૈ જાઓ કિંઠા મેરે૦ ૧૫ કહે તો નગરી સાયર ધર, તરલી માટી ઉપર કરું; તિણે મુરખ જે કિયો અકાજ,
- તુહે હઠ મ કર મહારાજ. મેરો. ૧૬