________________
ખંડ આઠમા
હલધરને હરજી તણી રે, નારી અધિક ઉમ્મેદ રે; વિશ્રામણુ વિધિ સાચવી રે, ટલીયેા સઘલા ખેદ રે. ભતીજ ૧૦ ભાજન ભક્તિ કરી ખરી રે, હરી પૂછે આગમની વાત રે; વાત સુણતા વિશેષથી રે,
હરી હાંસા હૈયે ન સમાત રે. ભતીજ ૧૧
એકીલા હું એટલી રે, કેરા થા” રખવાલ રે; એ પાંડવ પાંચે મહામલી રે,
નરખાણી એક હી બાલ રે. ભતીજ૦ ૧૨
કૃષ્ણ કહે ફઇ સાંભલા રે, મ કરેા ચિતા લગાર રે; પાતાલથી પેદા કરું રે, સાંપું તુજ સુખકાર રે. ભતીજ૦ ૧૩
આસાસના દીધી ઘણી રે, આપી બહુલા માલ રે; પઢાંચાવી હત્ફીણાપુરે રે, સા આવી તત્કાલ રે, ભતીજ૦ ૧૪
કૃષ્ણે સાદ ફેરાવીયા રે, ત્રિભું' ખંડ ખબર કઢાય રે; લાધી નહિં ઈંહા દ્રૌપદી રે,
૪૬૧
હરી મન આં થાય રે. ભતીજ ૧૫
એતાલીશા સામી ઢાલમે રે, હરજી કરવા એ કામ રે; શ્રી ગુસાગર સુજી રે,
કહે મેટાના માટા નામ રે. ભતીજ ૧૬
દાહા
એટલે નારદ આવીયા, દીયા બહુ સન્માન; આતિ અતિ ઉતાવલી, પૂછે શ્રી ભગવાન.
ગામ નગર પુર પાટણા, ફિરતા નવ નવ દેશ; કિહાં દીઠી તુમે દ્રૌપદી, વાત કહે! સુવિશેષ.