SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ આઠમા તે નગરીમાંહિ સારી, મૃગનયણી પદ્મિની નારી હા સુદર વયણ સુણા ૧ તુજ રુપે ર્ભા હારી, તુજ નયના કી મલીહારી હા; તારી વાત કહી બ્રહ્મચારી, સુંદર રચી પચી વિધ આપ સમારી હા. સુદર૦ ૨ તુજ કારણુ દેવ મનાયા, ત્રિજે ઉપવાસે આયા હે; સું તુને તિહાંથી આણી, એહિ સાચી સહિનાણી ડેા. સુંદર૦ ૩ મનમે' મત કે ડર આણા, મુજ નગરી સબલા થાણેા હા; સુ કુણુ રાજા રાવણ રાણા, ૪૫૭ મુજથી કે નવ સપરાણા હેા. સુંદર૦ ૪ હમશું હઠ છેડ છબીલી, રાજકુમરી ર`ગ ર'ગીલી હેા; સુ॰ માનની મન માન નિવારે, મુજ વિનતડી અવધારે। હ।. સુંદર૦ ૫ સહુ રાજ તણી ધણીયાણી, તુજ કરી થાપું પટરાણી હા; સુ॰ મુજ ઘરે પહેલી જે રાણી, તુજ આગલ આણુશે પાણી હૈ।. સુંદ૨૦ ૬ ધન્ય દિન દરિસણ પાયા, ધન તુજ શું પ્રેમ લગાયા હો. સુ’ લીલાપતિ નામ ધરા, ગજગમની વિરહ ગમાઉ હા. સુંદર૦ ૭ સુજ દેખી કુમરી તું લાજી, હવે કિણ વાતે તું રાજી હૈા સુ મન ગાંઠ છોડી કર લેા, ઘુંઘટપટ પરહા ખાલા હૈા. સુંદર૦ ૮ કુમરી રાજા મતે ભાખે, વ્રત રાખણુ એમ વિમાણે હૈ।। સુ॰ જેના હુવે શીયલ અકા, તમ વાલ ન હાવે વંકા હા. સુંદર૦ ૯ ve
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy