________________
હરિવંશ દ્વાલ સાગર
અંત સમયના વચન સુણવા. સહુ થયાં સાવધાન રે; તવ ભીમે તિહાં શાન કીધી, કઈ કરા જલપાન રે. રાજંદ ૭ બાણ બેલે પૃથ્વી ભેદીને, પાથે કયું નિર્મલનીર રે; પ્રપિતામહને પાઈને, સાવધાન કીધ શરીર રે. રાજંદ૦ ૮ તવ દુર્યોધનને ભીમ કહે, રે રે દુમતા દેખ રે; પારસમે પૃથ્વી વિષે, પરકમી નહિં કેય પેખ રે. રાજંદ ૯ સુણી શીખ છેહલી માન મેલીને, કરતું એહશું મેલ રે; જો રાજ્ય અને જીવવું છે, તો વચન માહરા મત ઠેલ રે, રાજદ૦ ૧૦ દૂર્યોધને તો કાને નવ ધર્યા, ભીમ સાહસું રહ્યો ભાલી રે; કીધે નજર કરડી કરી, ગર્વે દિયે મન ગાલી રે. રાજંદ૦ ૧૧ ગાંગેય તવ દેવ વાણીએ, સાવધ તજી વ્રતધાર રે; અણુસણુ તવ અંગીકરીને, તજ્યા ચારે આહાર રે. રાજદ. ૧૪ સમાધિ મરણ કરીને, પહેતા બારમેં દેવલોક રે; અમરને અવતાર પામીયા, જાણ્ય ધર્મફલ થાક રે. રાજદ- ૧૩ પ્રાત: સમયે રવિ પ્રીયે, તવ રણાંગણે જાય રે; દ્રોણને કરી સેનાપતિ, દૂર્યોધન ગયે ધાય રે. રાજદ૦ ૧૪ અજુને નિજગુરુ જાણીને, દ્રોણને કર્યો પ્રણામ રે; બાણરુપ આપી દક્ષિણ, સંભાલી લીયો સ્વામી રે. રાજદ૦ ૧૫ તિહાં રે જોરાવર તે યુદ્ધ લાગ્યા, સુરંગ પામ્યા તિહાં ત્રાસ રે; અસ્તાચલે રવિ આથમ્યા, તવ પેહતા સહુ નિવાસ રે. રાજદ૦૧૬ બારમે દિને ત્રિગર્તાધિપ, અર્જુન સશક્તાન રે; ગયા જીતવા તિહાં શુન્ય ૯હી, -
આ તિહાં ભગદત રાજાન રે. રાજદ૦ ૧૭ ગજે બેઠે સેના અવગાહી, દુષ્ટ ને દુર્દીત રે; કમલિનીને ભેદે જેમ કરીવર, તિમ કરી તે કપાત રે. રાજદર ૧૮ તે સુણ અજુન આવી, તે યુદ્ધ તજી તત્કાલ રે; ગજ સહિત તે ભગદતને, યુદ્ધ હો તે તાલ રે. રાજંદ૧૯