SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવશ ઢાલ સાગર ૪૩૦ તવ કૃષ્ણ દ્ભુત કહે કાપીને, આવ્યું તમને માત હ। રાજ; યુદ્ધે તે સહુ જાણજો, જાશે ગાણુ ગાલા સાત હૈ। રાજ. ત૦ ૧૦ એમ કહી કૃત આવ્યા વહી, કૃષ્ણ પાસે સદેશ હૈ। રાજ; માંડીને સર્વ કહ્યો, એકે એક અશેષ હૈ। રાજ. ત૦ ૧૧ સજ્જન સહુ ઢાલે જુએ, સૂર્યોધન દિલમાંહિ હૈ। રાજ; કપટ રાખ્યાથી ઉદય કહે, હવે એ આગલે શું થાય હા રાજ. દૂત॰ ૧૨ અતિ ઉદયરત્ન વિચીત ઢાલા. ( અથ—ભાર્થના ત્રિષદ ) ( પ્રથમ ૫૬ ) ( રાગ–બેહાગડા ) માના ષ્ટિ હમારી હા રાજા, માનેા ષ્ટિ હમારી; પાંચ ગામ પાંડવને દીજે, આર સબ ભામી તુમ્હારી હેા રાજા. માના૦ ૧ કુરુદેશ હસ્તિનાપુર નગરી, અંગદેશ પ′ચાલા; ઉત્તરદેશ અયેાધ્યા નગરી, દક્ષિણ દેશ મંગાલા હૈ। રાજા. માના ર પાંચ ભાઇ પાંડવ કહેવાયે, અર્જુન જોર અપાર; ભીમસેન જ્યારે ભારથ રચરી, ત્યારે નહિ ઉગર્યાના આરા હૈ। રાજા. માના ૩ કહેવું હોય તેા હમણા કીજે તુમ્હા કૃષ્ણજી કાર; પૃથ્વી એક કણીકા ન આપુ, કયા કરે ધર્મ બિચારા હા રાજા. માના ૪
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy