________________
૪૧૮
હરિવશ ઢાલ સાગર
એ નરવિંદલ વેષ, છે સારથી સુવિશેષ; આછે લાલ, અદ્દભૂત રુપ સેાહામણા જી. હરીનંદને રથ આપ, ખેડતા પરમ પ્રતાપ; આ લાલ, તે રથ ખેડરો તાહરા જી.
લ્યા તુમ એહને સગ, હેાશે જીત અભગ; આ લાલ, હેાંશ મ રાખીશ કા હવે જી. હસતાં રાતાં એહ, આવ્યા પરાણેા ગેહ; આછે લાલ, કુવરે પૂછયા સારથી જી. કહે જિંદલ મહારાજ, એ તે આછે. કાજ; આછે લાલ, આપણને ગા વાલતાં જી.
માયને મહલણી પાસ, પહેરી અગતર તનુ ખાસ; આછે લાલ, રણુરંગ રમવા સજ્જ થયા જી.
અહેન ભણે સુણુ ભાય, જીતી કૌરવ રાય; આછે લાલ, લાવજો ધ્વજ લીયામણી જી.
એહ મનારથ આજ, મુજ પુતલાને કાજ; આછે લાલ, હારશે વજ્ર સાદરાજી.
રણમે. આયા ચાલ, દેખી દલ વિકરાલ; આછે લાલ, જાણે ઘટા કામની જી. અહા ગૃહાનડા ખાલ, ચડીયા મેહ અસરાલ; આછે લાલ, વાલ થ પાછા ધરે જી. કહે અર્જુન અનૂપ, એહ ોધન ભૂપ; આછે લાલ, એહ દલ ઉભા એહના જી.
લાખ સવા ગજરાજ, દેખી પાસે ઘનલાજ; આછે લાલ, કાલીખડા તેહની મની જી.
૩
૪
૧૦
૧૧
૧૨
૧૩
૧૪