SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ સાતમા જે દિન સા દિન આધેા લહુ છું, દિનપણે દિલાસા દઉ છું; છાનીમાની રહીજે રાણી, શા માટે ત્રાડીજે તાણી. કી ૨૧ તેત્રીશા સામી હાલે ભણીયા, ભીમે કીચકસઘવા હણીયા; શ્રી ગુણસાગર સુર વદીતા, શીલ પસાયે જગ જશ જીત્યેા. કી ૨ દોહા ચતુર મહા ચર ચાસી, ફ્રિી આયા પ્રભુ પાસ; ખબર ન પામી પાંડવા, શાચ ઘણા ચિત્ત તાસ. વિદુર ને ભીષમ તણા, વદન વિલેાકી રાય; પૃથ્વી સઘલી શેાધતાં, પાંડવ ખબર ન પાય. ૪૧૫ હાલ ૧૩૪ મી ( મેતારજ સુનીવર ધન ધન તુમ અવતાર-એ દેશી ) અલવતા પાંડવ પૃથ્વીમાંહિ પ્રસિદ્; ગુણવતા પાંડવ પ્રગટ હાશે સા સિદ્. એ આંકણી વિદુર અને ભીષમ ભણેજી, વાણી અધિક અનૂપ; પાંડવની સહિનાણીકાજી, સાંભલ કૌરવ ભૂપ, બલવતા ૧ શ્રૃતિ અનીતિન ભીતિ કાજી, રાગ ન અધિકા શાગ; પાંડવ છે જે દેશરેજી, ઢાશે સુખીયા લાગ. અલ૦ ૨ અરિહતા અતિશય જિસ્યાજી, દીસે ગ્રંથ માજાર, કેટલાય અતિશય તિયાજી, પાંડવના સુવિચાર, મલ૦ ૩ કૃત ભલેા તા ખરાજી, સાચા એ ઉપમાન; મછદેશ મહિમા ઘણાજી, દિન દિન ચડતે વાન, બલ૦ ૪ સુસરમા રાજ કહેજી, નગર તણી ગૌ વાલવેજી, એ તેા સુધી વાત; પાંડવ પ્રગટ થાત. અલ૦ ૫
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy