________________
ખંડ સાતમે
૪૦૫
જીહાં આઈને બાકરી બાઈ, નહિં જીવતે જાયે ભાઇ; ઈમ કહી માંહોમાંહે વલગ્યાં, લેગ સહુ જુએ જઈ અલગા. ૨૧ વાગે હાથ ઉઠે પડછંદા, ખડેડે માલ નાશે નરવૃંદા લાત પ્રહારે પ્રથ્વી પેડ યૂજે, ઉડે ખેહ સુરજ નવિ સુઝે. ૨૨ ઉઠી કચેરી રાજા પણ ભાગ્યો, પડીયો મલ ભુજાબલ લાગ્યો; એ તો પાંડવ ભીમજી દસે, ઈમ વિચાર્યો વિસવાવીશે૨૩
જાણ્યો ભીમ તણે ભડવાય, કાઢો મુખ થકી એમ વાય; જીભ કરે તે જાણું ગાઢ, ભીમે પછાડી પાડયો ટાઢે. ૨૪ એગુણતીશાઓમી ઢાલે ભણી, ભીમે મલ મહાબલ હણયો; શ્રી ગુણસાગર સુર વદીતે, પુન્ય પાંડવ જગ જશ જીત્યા. ૨૫
દોહા
એક દિવસ પરિવાર શું, કીચક નામે ભૂપ; હેન તણે ઘર આવીયે, દીઠે સેરશ્રી ૫. હેન ભણે એમ પુછીયે, એ કુણ નારી હોય; કિહાં થકી આવી અછે, પે રંભા સાય. જે આપણું ઘર વાલીયો, તેહ તણું એ નાર; રહે છે મુજ આગલે, દાશી પણે સુવિચાર. લાજ તજી નિર્વજ પણે, બહેન ભણી કહે એમ; એક વાર મુજ મંદિરે, માલજે ધરી મેમવાત મ કર એ ભાઈજી, કરતાં હોય અકાજ; શીલ ન લેપે સુંદરી, એહને પતિ શિરતાજ
૩
-
૫