________________
ગડ સાતમા
દાહા
વેાલી ગયા ખટ માસ જબ, પુનરપિ આયા સાય; દ્વૈતવને આનંદમે', વાસર જાતા ોય.
ખમર લહી દૂર્ગંધન, કીધી દાડ તે વાર; સાહણુ વાહણુ સામટે, આયા વિપિન મેાજાર,
હરીસુત ચિત્રાંગદ તણા, સરાવર છે સુવિશાલ; રખવાલા જલ રાવે, જોર કરે ભૂપાલ.
ચિત્રાંગદ આયે ચઢી, કૌરવ સાથ વિકરાલ; સિંચાણા જેમ ચરલી, લેઇ ગયા તત્કાલ
પૂરા વાંછત પશ્તુણા, ભૂરા લહે નર આપ; કેડે પડતા પાંડવા, કૌરવપતિ સંતાપ.
ઢાલ ૧૨૬ મી
( જીવ રે તું શીયલ તણેા કર સંગ અથવા સુણ સુણ રે પ્રાણી ક તણાં ફળ એહ–એ દેશી )
કીધા લાભે આપણાજી, કૌરવપાંત જેમ ઢાય; ચિત્રાંગદ લેઈ ગયા જી, પરવશ દુ:ખીયેા હાય રે;
૩૯૩
આ સુજો જી, કૌરવપતિ જેમ હાય. ૧ એ આંકણી
હાહાકાર સહુકા કરેજી, જોર ન ચાલે કાઈ; જેહને શીર આવી પડીજી.
નિરવાહે શીર સાઇ રે. આ સુણજો, ૨
સાપે તાક્યા. મીડકાજી, મારે તાક્યા સાપ; નિજ સ્વાના આંધલાજી, મારણ ન જાણે આપ રે. આ ૩.
૫૦