SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ સાતમા એહ રે એહ વચન નિરુણી તદ્દા રે, અર્જુન ભીમ સહદેવ રે; ફૂંકે રે ફૂંક દીયા સલગે ઘણી રે, ઉડીયા તતખેવ રે. દ્રૌ॰ ૯ યુક્તિ રે યુક્તિ વચન સમજાવીયા રે, ધનદ રાખવા ધમ રે; જેય રે માસ તણી નદીની પરે રે, આયા ઠામ વિચારી મમ રે, દ્રૌ૦ ૧૦ પ્રિય વદ ૨ પ્રિયંવદ ચર તવ વિસા રે, મારી માન ચલ્યા મલિવંત રે; શ્રીગીર રે શ્રી ગ ́ધમાદન આવીયા રે, ગુસપણે ગુણવંત રે. દ્રૌ૦ ૧૧ ઈંદ્ર રે લિનગર અછે ભલા રે, તિહાં રાખી નિશ્ચયાન રે; રાજા રે રાજા ઈંદ્ર તણા સુત રે, વિદ્યા રે સિદ્ધ વ્યાધક રે વ્યાધક વિદ્યા રે વિદ્યા વિધિ આરાધતાં રે, આવી ઉભી તામ રે; ભક્તિ રે ભાવે શ્રી અર્જુનજી રે, સાથે વિદ્યા સુજાણુ ૨. દ્રૌ૦ ૧૨ ૩૮ વિદ્યા રે ભાંખે કારજ શું કરૂ રે, વસે મુજ દેહ માજાર રે; કારજ રે કારજ સકલ સિદ્ધિ કરૂં રે, કીધા વિદ્યા પ્રા. રે. દ્રૌ૦ ૧૩ કોઇ આગલ ન લહું હાર રે. દ્રૌ૦ ૧૪ હુવા હરીનંદજી રે, ગિરી શિખરે એ આપ રે; ખેલત આહિડા રે, કરતા દીઠા પાપ રે, દ્રૌ૦ ૧૫ વર્જ્ય રે પણ ન ઢલે એ પાપથી રે, જિમ કરતા ગમાર રે;
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy