________________
અંક સાતમે
૩૮૧ ખેદને ખરખરો મત કરો રે હાં, તાતજી અમેં વન જાય; સત્ય પ્રતિજ્ઞા પાલશું રે હાં, વધશે તવ મહિમાય, મેરે ૩ સુપુરા ન રાચે રાજ્યને રે હાં, રાજ્ય જાયે તે જાઓ; સુખદુ:ખ વનથલે વેઠીએ રે હાં,
પણ એક વચન મત જાઓ. મેરે. ૪ ઘેય ધરીને તાતજી રે હાં, આપે અમ આદેશ ઓલ ન બેલાયે દુઃખે રે હાં, રોક કંઠ પ્રદેશ. મેરે૫ મહા ના કાંઇ ન કરી શકે રે હાં, તક જાણીને તેહ; બાંધવ પાંચે ને દ્રૌપદી રે હાં, વને ચાલ્યા તજી ગેહ, મેરે. ૬ પંડ કુંતી ને અંબિકા રે હાં, અંબા ને બાલા આદ; આંસુ જલે ભૂએ સિંચતા રે હાં,
કેડે થયાં લહી વિખવાદ. મેરે. ૭ તે પાંચે પુરથી નીસર્યા રે હાં, તવ નગર થયું નિસ્તેજ જીવ જતે પચેદ્ધિ વિના રે હાં,
| તનુનું ન રહે જિમ તેજ, મેરે યુધિષ્ઠિર માવિત્રને નમી રે હાં, બેલે એહવા બોલ; પ્રતિજ્ઞા અમ પાલતાં રે હાં, વધશે તમારે તેલ, મેરે ૯ સુપુરુષને માન ધન છે રે હાં, રખે ધરે મન ખેદ ધર્મ સદા દિલ ધારજો રે હાં, તે સાથે અનેક ઉમેદ, મેરે ૧૦ માતાજી મેહ તણે વશે રે હાં, પરવશ થાયે પ્રાણુ વીરપત્ની વીરમાતનું રે હાં,
અરિહંતની વહિયો આણુ, મેરે ૧૧ અમ તાત તણું તક સાધજે રે હાં, સેવ ગુરુના પાય; . આશીષ દિયે અમને રે હાં, જેહથી વિન પલાય. મેરે- ૧૨