________________
ખડ સાતમે,
૩
આજ્ઞા તે અગી કરી, દ્રૌપદી પાંડવ લેહ; યુધિષ્ઠિર ગજપુરે આવીયા, ગુરુ પ્રણમી સસનેહ. પ્રેમે નમી મા બાપને, વિગર મિતે તેણુવાર; યુધિષ્ઠિરે માંડી કર્યો, તે વાત તેણે વિસ્તાર,
ઢાલ-મૂલગી મારી માન મહાબલી, ચાલીયા વનભ્રાત હે; શીખ કરવા આવીયા, જિહાં છે કુંતા માત હે. કુણુ૧૮ આગલ આવી નામીયો, માતાજીને શીષ હો; આજ પુત્ર મેં સાંભલ્યું, દુહવાણા તુમ દિશ હે કુણ. ૧૯ હું આવીશ તુમ કેડલે, મેં તે ઘડી ન રહેવાય છે; પુત્ર પાખે માડી, તેલે હિણી થાય છે. કુણ૦ ર૦ એટલે વિદુર આવીયા, માજી કહે એમ વાણું હે; રાજા તુમને એ શું થયે, હુતા અધિક સયાણ હેકુણ૦ ૨૧ વિદર કહે હું શું કરું, મારું કાંઈ ન થાય હો; ગંગેવદ્રોણુએ દુ:ખ ધરે, પણ દુષ્ટને ન કહેવાય છે. કુણ૦ રર માજી મેલો ઈહિ કને, રહેશે અમચી પાસ હો; રાજા ભીષમ જણાવીને, તુહે ચાલે વનવાસ હે. કુણું. ૨૩ શીખ આપી નિજ નારીને, રહેજે માજી પાસ હે; સેવી તૃષા અ ભૂખડી, દુઃખ ઘણે વનવાસ છે. કુણ૦ ૨૪ કેમ રહેવાયે મુજથી, વૈરી બહુલો સાથ હે; લાજ ન રાખી માહરી, ઈણે ચહ્યા મુજ હાથ હે કુણ૦ ૨૫ એસ ખેલે કહે મુજને, સાંભલતાં તુમ કંત હો; જે મુજને નવિ તેડશે, તે આણશ મુજ અંત કુણુ. ૨૬