SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ - હરિવંશ હાલ સાગ બેટા માને બાપને, પૂજે માયના પાયો રે; ગુરુને માને ચેલણ, વતે નિરતે ન્યાયો રે. ધ૦ ૪ ઇતિ અનીતિ ન કે તિહાં, અવર ન કે વિપરીતે રે; વહુ ભક્તિ સાસુ તણી, શેકયાં માંહિ પ્રીતે રે. ધ. ૫ પાપ હણવે હિંસકા, જઠ શીલ ને અંગે રે; ચિત્ત હર એરટા, પરિગ્રહ પુણ્ય પ્રસંગે રે. ધ. ૬ ક્રોધી કાપણુ કમને, માની માડણ મેહે રે; માયા શવને સાધવે, લેભી ગુણ સંદેહ રે. ધ૦ ૭ વૃદ્ધિ કરવા દેવલે, કે મુનિવર કે હાથે રે; દંડ દેખાય છે સહિ, દંડ ન લગા સાથ રે. ધ૦ ૮ છાત્ર પાત્ર તાણે, અવર ન તાડન ભીડ રે; બંધન વેણી કંચુકી, અવર ન બંધન પીડે રે. ધ. ૯ થાક ચડે કરતાં ક્રિયા, અવર ન થાક પ્રકારે રે; કલહ તે કરણી તણે, અવર નહિં કલિકા રે. ધ૦ ૧૦ સુકતને લંપટ પણે અવાર ન લંપટ કઈ રે; અશુભતણે અણુજાણ, અવર અજામ જોઈ રે. ધ. ૧૧ પાસે તે દીસે દીસે ઘડે, અવર ન પાસે કેઇ રે; સુસમ આરે આવીયે, સવ વિધિ સુખવાસ રે. ધ. ૧૨ ભીમ આજે ચારે ચઢયા, હયવર ગયવર ગાજે રે; પાયક પરિગ્રહ સામટે, દુજન પાયા લાગે રે. ધ૦ ૧૩ આણુ મનાવી આપણી, અને નમાવણ નામે રે; પૃથ્વી પાંડવ રાયની, દિન દિન પ્રતે અભિરામે રે. ધ. ૧૪ ધન કણ કંચન કષજી, હીરા લાલ મવાલો રે; મણ માણેક મેતી ઘણું, મેયો માલ રસાલે રે. ધ. ૧૫ હરી હેતે વિચારવું, બહેન સુભદ્રા નામો રે; } પરણુવી અતિ નેહથી, અર્જુનને અભિરામો રે. ધ. ૧૬
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy