________________
३१६
હરિવંશ ઢાલ સાગરા ચલણી રાણી હે કુમરી ભણું કહે,
- -બેટી સુણ એક શીખ; સત્ર સાસુ સસરાને માને કહ્ય, વિણ કહે મ ભરે શીખ. સ ચુર પ્રિય પહેલી માંચાથી ઉતરે, આલણ નાણે અંગ; સત્ર ધણય જમાડી તું જમજે પછી, મ કરે નીચ પ્રસંગ. સ ચુત ૩ આંખ બહુમાં જિમ અંતરકિ,તિમ પાચે ભરતા; સ. સરખા ગણજે મત અંતર કરે, તુજ સર્પો કિરતાર, સ ચુવ ૪ અરિહંત દેવ સુગુરુસેવા કરે, જિનધમ ધરજે ચિત્ત; સત્ર સુખથી મ ભાખે વચન અજાણતા,
જાપ જપે ધરી પ્રીત. સ. ચુ. ૫ નિંદા ન કરે તો બેટી પારકી, મ કરે મન અભિમાન; સ. અવગુણ ઢાંકી ગુણ પ્રગટ કરે,
તપ કરી મ કરે નિદાન, સર ચુર ૬ સમકીત સુધે મનમાંહિ ધરે, જિમ પામીશ શિવલાસ; સ. નિજ પરિજન સેતિ મિલતી રહે,
બાલે વચન વિમાશ. સ ચુત ૭ સધા સાધુ ભણું આદર કરે, દેજે અઢલક દાન; સત્ર અશન પાન ખાદિમ સ્વાદિય ભલા,
સુખ પામી અસમાન. સ. ચુ. ૮ કેહો કાચ કહુએ આકરે, નિરસ લખે અન્ન સત્ર પડયો રડો પશુપંખી ચાખીયે,
મત દેજે કોઈ વન સ ચુત ૯ વાત ઉઘાડે રહે જે સુખડો, વિણઠે નાવે કામ; સત્ર સ્વાદહન મત દેજે સાધુને જે જે કામ કુઠામ. સ. યુ. ૧ પાંતી દ મ કરજે જમણુ સમે, મખમ બોલે મૂલ; સ અતરાણ યત કરજે ધમની, રાજ મ દેખે ભૂલ સ ચુ ૧