SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ બંડ છટ્ઠા દાહા શશીવયણી મૃગાલેાયણી, હૃદય કામલ ગાત; કોકીલકડી હંસગતિ, અમૃત વચન સાહાત. રાજકુમરી રીઝી ઘણી, દીયા બહુ રાજાન; મડપવિચ આણી હવે, હાથણીજેમ આલાન. ધણીયાણી મન એલખી, રુચડતા ખેલે ખેલ; એહવી સાથે અછે, વિનતી કરે નીટોલ. એક નારી ભૂતિ ઘણાં, સહુ કો દેખણહાર; હિસકર દેખી સરવરે, વિકસે કુમુદ હજાર. ૩ ૩૬૧ હાલ ૧૧૬ મી ( નિંદરડી વેરણ હુઇ રહી અથવા અજીત જીણુંદ શુ' પ્રીતડી—એ દેશી ) જિહાં એઠા છે કૃષ્ણજી, તિહાં આવી હું સખી રાજકુમાર કે; આરીસા આગે ધરી, દેખાડે હું ભલા રાજકુમાર કે. સખીય કહે સુણ સ્વામિની, સન થીર કરી હૈ નિજ નયન નિહાલ કે; જે મન માને તાહરે, તેહને કૐ હૈ નાખે ફૂલની માલ કે. સ૦ ૨ એ અવસર પામ્યા ભલેા, મત ચૂકે હું સખી હુંયે વિચાર કે; દ્વારામતી નગરી ઘણી, એ તા સન્મુખ હૈ। બેઠા કૃષ્ણ મારાર કે. સ૦ ૩ સાલ સહસ્મ નૃપ દિન મતે. જસુ સેવા હૈ સારે કરોડ કે; સાઙ્ગસહસ રાણી ઘરે, મનમાહન હે સુંદર નહિં ખાડ કે, સ૦૪ તીન ખંડના રાજીયા, નર સઘલા હું માને જસુ આછુ કે; દસે દશાર જાદવ જીડયા,તિમાંહિ હૈ દીપેજ્યું ભાણું કે, સ૦ પ્ st
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy