SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ હરિવંશ ઢાલ સાગર રામત રાતા રાજવી, નાટક ગીત વિનોદ હે સંદર; સુઅ સેતિ બેઠા સહી, મન ધરતા પ્રમાદ છે. મું. ભૂ૦ ૩હાલ ચઉદાત્તર સેમી ભલી, મિલીયા રાય સુજાણુ , સુંદર, ગુણસાગર કહે હવે સાંભલો, વિવાહને મંડાણ છે. શું ભૂટ ૩૧ દેહા દ્રુપદરાજા આપણું, તેડયા સેવક કોડ અવયંવર મંડપ માંડી, મનથી આલસ છે. ગંગાજલ નિમલ વહે, કામ મોકળું જાણ; તાસ તીર ધરતી સમી, કરી તિહાં સખર મંડાણ. મંડપ છાયો મેકલે, કંચન મુક્તાફલ રણ; શેભા વિવિધ પ્રકારની, દેખત આનંદ નયણ ફૂલ પગર સેહામણું, ધૂપઘટી મહેત; તેરણની રચના રચી, દેખી જન હરખંતલ તણે દિન આવીયે, હેમ સિંહાસન રાય; બેઠા સઘલા આયને, વિવિધ શભા લાય. સઘલામાંહિ શેભતે, રાજા પંડુ જોય; પુત્ર પાંચ મહાબલી, ગંજી ન શકે કેય. હવે મજજન કરી દ્રૌપદી, દેવ જુહારણ જાય; કેશર ચંદન કુસુમ લે, ધૂપ દીપ સમુદાય, કરી પૂજ કામદેવની, ભાંખે દ્રૌપદી નાર; દેવ દયા કરી મુજને, ભલે દેજો ભરથાર
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy