SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર હરિવંશ હાલ સાગર દલ વાદલ મંડાણ રાજીદ, તંબુ તાણ્યા બાગમેં એ; ડેરા હુવા નજીક રાજીદા, કૃષ્ણ પધાર્યા રંગમેં એ. ર૩ રૂતિવંત જશવંત રાજીંદા, છડીદાર આગલ વહે એ; શભાગી શિરદાર રજીદા, બારોત્તર સે ઢાલે ગુણસાગર કહે એ. ર૪ દોહા નેબત વાજે બાગમેં, શરણાઈ બહુ ભાત; ઘડીયાલ વાજે ઘડી, પલક ખડી મનખાંત, મુજરો કરે દરબારથી. સહુ કેઇ નરરાય; શીખ લેઈ કેશવ તણી, નિજ નિજ થાનક જાય, કષ્ણ પધાર્યા મહેલમેં, નવરંગજિહાં ચિત્ત કામ; સુખસેજે બેઠા સુખે, પાસે બેઠા રામ. વાત કરે દરબારની, મારગ કુચ મુકામ; બાર કે બાંધી મજલ, પગ પગ જલ તૃણ ઠામ, સુધે મારગ અટકો , વાંકી ટાલી વાત; કેડી સુભટ ઈણિ કટકમેં, ઘટક કુંજર ઘાટ, દ્વારામતી નગરી થકી, આયા સઘલા લેક; ઉટ બલદ વેસર ભરી, ભાર સ ચીક થાક, વાસર પાંચમું કામ છે, સુણે લોક ધરી રાગ; પાન ફૂલ મત તોડશે, એ મુજ મોહન ભાગ.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy