________________
ઉ૩૮
હરિવંશ ઢાલ સાગર ભૂખે ભાગે દૂબેલો રે હાં, શેઠે દીઠે રંક; કર્મ હાથે ભાંગે ઠીકરો રે હાં, માગે ભીખ નિ:શંક. કર્મ કર ક્ષિણ ભિણાટ માખી કરે રે હાં, જે લાભે તે ખાય; કર્મ ફાટાં લૂટાં લૂગડા રે હાં, કેહને ના દાય, કર્મ૩ શેઠે તેડાવી તેહને રે હાં, દીધું આદરમાન કર્મ ભેદક દીધાં મોકલા રે હાં, ઉપર ઉનું ધાન, કર્મ નાઈતેડી મન કીયા રે હાં, સ્નાન કરાવ્ય તાસ; કર્મ આભરણ પહેરાવ્યા ભલા રે હાં,
તન હુ તેજ પ્રકાશ. કર્મ૫ શેઠે આડંબર કરી રે હાં, પરણાવી નિજ ધીય; કર્મ સખરા વાઘા ઘર દીયા રે હાં,
સુખ ભોગવે ચિરંજીય. કર્મ ૬ હરખે ભીખારી ઘણું રે હાં, જાગ્યો ભાગ અભંગ; કર્મ કિહાં શેક ઘર પામીયો રે હાં, જિહાં સુખ નવરંગ. કર્મ, ૭ મીઠા ભેજન જમવા રે હાં, સાસુ સસરા માન; કર્મ શેઠ સુતા સુકુમાલીકા રે હાં, લાધું ૫ નિધાન, કર્મ, ૮ રાત સમે બેહુ જણું રે હાં, સુવા મંદિર જાય; કર્મ જિણ વેલા કર ફરસી રે હાં,
અગન સમો દુ:ખદાય. કર્મ ૯ નાઠે કમક નિહાં થકી રે હાં, લેઈ નિજ સમુદાય; કર્મ સાપ કાંચલી જિમ તજી રે હાં,
ટલીય અલાય બલાય. કમ ૧૦ શેઠાણી નિજ નંદની રે હાં, દેખી વદન વિલાય; કર્મ માતા પૂછે શું થયું રે હાં, દન કરે સકાય. કર્મ. ૧૧