________________
હરિવંશ ઢાલ સાગર
૩૩૬
માંડયા પ્રથમ સમાગમે સા૦ કપટ નિહૈજા કત હો; કિમ રહેશે ઇણે લક્ષણે સા॰ પ્રીતિરીતિ મતિવત હો. ક` ૧૦ પ્રથમ જ કૈવલ મે` મક્ષિકા સા॰ સ્યા તેહ માંહિ સ્વાદ હો; સ્વામી અબલા ઉપરે સાથે એવડા સ્યા ઉન્માદ હો. ક- ૧૧
પહેલી રામતમે પ્રભુ સા॰ કાઢી બેઠા વેષ હો; આગલ કિમ નિર્વાહો સા॰ મુજથી એહ વિશેષ હો. કમ - ૧૨: મહેલ મહીલકારી ઇસ્યા સા॰ હીલની કરણહાર હા; તા પણ મન માને નહિ. સા
અહો યૌવન શણગાર હો. ક૦ ૧૩.
હું તુમ પગની પાનહી સા॰ તમેં મુજ શીરના માડ હો; ગોદ બિછાઇ, પાયે પડુ સા॰
કિમ રહ્યા મુહુ મચકાડ હો. કÖ૦ ૧૪
તુમ સસરે નૉવ દુહન્યા સા॰ લેહણે દેણે લગાર હો; લાલચ હુવે કોઇ વાતની સાથે
કહો સુખે ન કરેા વિચાર હો. કમ ૧૫.
હોવે જમાઇ લાડકા સા॰ જિમ સે તિમ ર્ગ હો; પણ વિષ્ણુ સ્વાર્થ રુષણુ... સા
તે તેા. બાલિક ઢંગ હો, કમ ૬
ઇમ કહી ખીણ વિશ્રમી સા॰ ચતુરાનન ચિત્તચાવ હો; નિદ્રાવશ હુઇ કે સર॰ સાગર લીધા દાવ હો. ક`૦ ૧૯. બાર ઉઘાડી નાશી ગયા સા॰ સુતી મુકી નાર હો; એહવી મેં જાણી નહિ સા॰ ધિક્ એહના અવતાર હો. ૩૦ ૧૮ છડાત્તર સામી ઢાલમે' સા॰ કીજે ક્રોડ વિશેષ હો; ગુણસાગર એ નત્રિ મિટે સારુ જે વિધિલખીયા લેખહો. ક૦ ૧૯