SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ હરિવંશ ઢાલ સાગર -- - જહે એમ સાંભલી વિલખે થયે લાલા, શેઠ ગયે નિજ કામ; જીહે સાગર પૂછે બાપને લાલા, વાત કહી તિણે તામ. ચ૦ જે૧૧ જીહા સાગર આદર કરી કહે લાલા, જીવન પ્રાણુ સમાન; જીહ ગેહજમાઈ જે રહું લાલા, વંછિત ભેગ રસાલ, ચવ જે. ૧ર જીહે જિનદત્ત સાગરને કહે લાલા, ચિતા મ કરે ચિત્ત; જીહે જાન સજી તિહાં આવીયા લાલા, જિમ તિમ રાખે પ્રીત. ૨૦ જો. ૧૩હે હથીમેલ સાગરગ્રહે લાલા, શેઠ સુતા ને હાથ; જીહે ભાભર સરીખે આકરો લાલા, ચિતે ન જુડ સાથ. ચ. જે. ૧૪ જીહો અનુક્રમે પરણે એમણું લાલા, સાગર કરત વિચાર; હે નામે એ સુકમાલીકા લાલા, પરિણામે અસિ ધાર. ૨૦ જગ ૧૫ છહ સાંજ સમે એક મહેલમાં લાલા, સુતા સ્ત્રી ભતા; અંગ લગાવે અંગશું લાલા, જેહ વિષય અંગાર. ચ. જે. ૧૬ છહ કર્મ નિકાચીત જેહને લાલા, તે કેમ પામે ભેગ; જીહે પચડોત્તર સમી તાલમેં લાલા, ગુણસાગર કહે સુણે લેગ, ચ૦ જો૧૭ . દેહા જિમ તિમ કમ ને કિજીયે, કિજીયે ચિત્ત વિચાર; ધર્મ કરો નિજ હિત ભણી, જિમ પામે ભવપાર. ૧ મન ભંગ દેખી વાલમ તણે, ચમકી નારી તેવાર; અસમંજસ એ સ્યુ કરે, કેઈક ખરો વિચાર,
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy