________________
૩૩૧
અંક પાંચમો ફોધવશે મુજ આંધલે, કીધે હે કાર્ય વિપરીત કે નકુચ વાતને કારણે, તેડી હે પુત્રીશું પ્રીત કે. ભા. ર૩ સેઇ દાન શ્રવણે સુણી, ચમકી હે રૂકમી રાય કે; ખબર કરી જણાવીયા,એ તે કેઇ પેહરીભુત કહેવાય છે. ભા. ૨૪ છુટી ચાલે આવી, મલીયા હે ભાણેજા ધાય કે; હેજ હૈયે ન સમાવહી, લીધો છે કંઠ લગાય કે. ભા૨૫ કામ સાંગકુમાર ભલા, આયા હે નિજ ઘર ઉછાહ કે; આનંદરંગ વધામણાં, સાસુ હે મન ઉપ ઉછાહ કે. ભા. ૨૬ દીધે અધિકે દાયજે, દીધાં છે સાથે પરિવાર કે દેઈ દદામા જીતના, ચાલ્યો હું શ્રી કામકુમાર કે. ભા. ૨૭ આવ્યા નગરી દ્વારકા, હર હે શ્રી કૃષ્ણનરેશ કે હરખી માતા રૂખમણી, હરખ્યો તે પરિવાર અશેષ કે. ભા. ૨૮ જે જે ચિત્યા બેલડા, તે તે હે ચડીયા પરમાણુ કે; વહુઅર સાસુ પ્રીતડી, માને છે સુખ મેરુ સમાન છે. ભા. ર૯ સાંબ ને પ્રદ્યુમનજી, તન શું હે જુહા મન એક કે જેડી નલકુબેર તણી, રાખે છે હઠ ન તજે ટેક કે. ભા. ૩૦ અનિધાદિક કામને, નંદન હે ગુણવતા સઈ કે; સન સંખ્યા સુત સાંબને, શાખા હે વિસ્તરતી જાય છે. ભા. ૩૧ ચિત્તર સેમી હાલમેં, વિદરભી હે તેરે વિવાહ કે શ્રી ગુણસાગર સુરજી, લીજે હે શુભકર્મા લાહ કે. ભા. ૩ર
-
- -
રોપાઇ ખંડ ખંડ રસ છે નવનવા, સુણતાં મીઠા સાકર લવા; શ્રી હરીવંશ ચરિત્ર જયજયો, પંચમે ખંડ એ પૂરણ થયે. ૧
ઈતિ પંચમ:ખંડ સમાપ્ત