________________
અડ પાંચમા
લેખ લખી સુવિશેષથી, દીધે કુમરે જામ; રૂખમણી નામે' વાંચતાં, પામી અચરીજ તામ. પૂછે પદમની પ્રેમશું, દેવ પ્રકાશા નામ; થારા મનને ભાવતા, હું છું કામ કુમારે.
હાલ ૧૦૪ મી
(નિદ્રી વેરણ હુઈ રહી
૩૨૯
એ—દેશી )
ભાગ્ય વડા પ્રભુ પાઇઓ, એ વર હે શ્રી કામકુમાર કે; પુરંદર હું કેરે। અવતાર કે, હું છું હું વડવખતી નાર કે, પ્રશંસા હું લેશું સંસાર કે ભાગ્ય૦ ૧. જે મન માને આપણેા, કરવા હું સેાઈ ભરતાર કે; નારી જન્મારે નાહજી, ભરવા હું જગ વ્યવહાર કે. ભા પીતાંબર પહેર્યા ભલા, કંકણુ હે બાંધ્યા વર હાથ કે; વેલા સાધી વેગળુ, કુંવર રહે કુંવરીને સાથે કે. ભા૦ ૩ આર કારણ સાચવી, તવ કીધા હે વિવાહ ઉલ્લાસ કે; રાત વસી ઉઠી ગયા, આયા હું બધવની પાસ કે, ભા૦ ૪ પશ્ચિમ રાતે સેાવતી, કુમરી હે નિદ્રાશ થાય કે; દિન ઉગ્યાં આવે સહી, દાતણ જે લેઈને ધાય કે. ભા૦ ૫ દીઠી કુમરી નિદર્ભે, કંકણ હે બાંધ્યા સુવિશેષ કે; કારી સાડી પહેરણે, એ નીકા હે પરણેતર દ્વેષ કે. ભા૦ ૬ સાસ ભરી પાછી વલી, લાવી હું રાણીને રાય કે; પ્રત્યક્ષ ચરિત્ર દે ખાવતાં, આપું હે એશી ગણુ થાય કે, ભા૦ ૭ રાય ભણે રાણી સુણા, એ કારીજ હે વિપરીત જોય કે કુલને લંછન લગાવીયા, એ બેટી હે નહિં વેણુ હોય કે, ભા૦ ૮
જલહર જગ જીવાડણા, જાઇ તે વિદ્યુત ગુણખાણુ કે, વશદેવ તસ માંહિ એ, ઉપજી હે વિષવેલી આણ કે. ભા॰ હું જર