________________
૩૧૮
હસ્વિંશ ઢાલ સાગર
પીયરીઓ પ્રજા તણે રે, રાજાજીને નામ રે; આ૫ અન્યાય જે આચરે રે, કેમ વસે તે ગામ રે. સામ૦ ૬ પ્રભુજીતે ભાંખી ઘણી રે, સા ન પતી જે એક રે; બાલિક બાલા બાઉલા રે, એક સરીખી ટેક રે. સામ૦ ૭ સુંદરીને સમજાવવા રે, સામ કરે ઉપાવ રે; પૂરવલી મન સાંભરી રે, ઘાવક જાણે ઘાવ રે. સામ૦ ૮ જાંબવતી આહિરણી રે, આયુર્ણ હરી આહીર રે; દહીં વેચણને આવીયા રે, ખેલે જ્યાં કુંવર ધીર રે. સામ૦ ૯ સામાં વરસાં સેલની રે, સામી વરસ સે દાખ રે; સામા રૂપે રૂઅડી રે, દેખી કરે અભિલાષ રે. સામ૦ ૧૦ સંસાહારા લંપટા રે, સરીખે હોઇ સ્વભાવ રે; એ માસે ઓ રૂપશું રે, રાખે ચિત્તને ચાવ રે. સામા ૧૧ સાંબ કહે આહીરણી રે, આપુણુ ઉરહી આવ રે; વેચાઉ મહી તાહરી રે, અધિક લાભ | અપાર રે. સામ ૧૨ કંત કહે કુંવર સુણો રે, આગે કેઈ ન કામ રે; લાભ ધાયા બાપજી રે, આજ રહે જો મામ રે. સામ૦ ૧૩ લાતે માર્યો તવ ડેકરો રે, સાહી બાલા હાથ રે; ખાંચી ચા ભીતરે રે, પ્રગટ થયો જગનાથ રે. સામ૦ ૧૪ પાપી ટલ માતા થકી રે, એમ કહી હરીરાય રે; જાંબૂવતી પ્રગટ કરી રે, ભાજી ગયે ધરી લાજ રે. સામ- ૧૫ હરણાક્ષી સુ હરી કહે રે, દીઠા સુતના કામ રે; માતા મયંગલ મારણે રે, હરી સામીની અભિરામ રે. સામ૦ ૧૬ જે ન લે સંબંધથી રે, અવરાં કેમ ટલંત રે; અભખ ભખે જે માનવી રે, તે કુંભખ ન ભનંત રે, સામ૦ ૧૭