________________
ખંડ પાંચમ
-.
હાલ ૯૭ થી (સહેરાની તથા મોક્ષ નગર માહરૂં સાસરું એદેશી). ગુથી માલણે ભલે સેહરો, રચના રચી સાર રે; કામ કુંવર શિર સેહતા, હે શોભ અપાર હે ગુંથી ૧ પાંચ પીરેજા હરના, મુક્તાફલ વર લાલ રે; માણેક ચુની લસણયા, ભલા રતન રસાલ રે. ગુંથી ૨ વિવિધ પ્રકારે કારીગરી, કરી ખાતે અનેક રે; દેખણ આવે દેવતા, મન આણે વિવેક રે. થી ૩ મોહન મસ્તક આપતાં, કાને કંડલ દેઇ રે; ચંદ ને સૂર્ય એકડા, મલીયા તિહાં જોઈ રે. ગુંથી ૪ નખશીખ લગી બહુતાં જીકે, ભલા ભૂષણ હાઈ રે; પહેર્યા પરમ પાવન પણે, સેહે ઈદ્ર સમ સેઇગુંથી ૫ પંચ સ્વર શબ્દ સેહામણું, વાજંતા નિશાણું રે; ના પાત્ર મન ભાવતા, દીજે વંછિત દાન રે. ગુંથી ૬ ગયવર શીર સીંદુરને, ઘણે કીધલ પૂર રે; હયવર સાર સમારીયાં, ચાલે ઉદધિ હિલર રે. ગુથી ૭ સાજન મિલયા સામટા, મલી સામટી બાલ રે. ધવલમંગલ ઘણું ગાવતી, ત્રીય ઝાકઝમાલ રેગુંથી કુમાર ઘોડે ચડ્યો મેટકે, આયા બાગ મજાર રે; કાલસંવર હરી ઓચ્છવ, કરે વિવિધ પ્રકાર રે. ગુંથી ૯ બેચણી ખરી ખાંતિસું, ગાવે નવનવા ધેલ રે; ભૂચરણ ભરમાવવા, કરે અતિ ઘણું ટેલ રે. ગુથી ૧૦ પહલી પરણી રતિ રંગશું, પછી પચાશને ઠાઠ રે; એક લગ્ન તવ વ્યાહને, ભણે બ્રાહ્મણ પડે રે. થી ૧૧