________________
૨૯૪
હરિવંશ ઢાલ સાગર
આડો માંડી આકરો, રોવા લાગ્યું જામ હો લાલ; બોલે માતા રૂખમણી, એ રહેવા દે કામ છે. લાલ આ૦ ર૬ તવ વય લીધી મુલગી, માય નમાવે શીષ હો લાલ; ચિરંજીવી ચિરે નંદજે, માતા દીયે આશીષ હે લાલ આ૦ ૨૭ વાસ વાત વિનેશું, કરતી વરતે માય હો લાલ; વરસ સેલનો સંચિયો, દુ:ખ દેશાંતર જાય હો. લાલ૦ આ૦ ૨૮ માય મને રથ ગુંથતી, સફલ થઈ તે આજ હો લાલ; પૂરવ પુન્ય પ્રસાદથી, મિલીયા એ શુભ સાજ હો લાલ આ૦ ૨૯ એ તે બાણુમી કહી, ઢાલ મહા અભિરામ હો લાલ; શ્રીગુણસાગર સુરજી, સરીયાં વંછિત કામ હો. લાઆ૦ ૩૦
શ્રી બલભદ્ર તણું વલી, સુભટ મહા મૂઝાર; આવી હુવા એકઠા, ખમણીને દરબાર મદન કહે માતા કહે, એ છે કવણુ વિચાર; જે તે તરવર વાવીયા, તે એ ફલ વિસ્તાર,
હાલ ૯૩ મી - (વનમાલાનએ દેશી) તે ફલ એ વિસ્તરીયાં રે, એ ભડ આવી પરિવરીયાં રે; દાશીની વેણુ વાઢી રે, તે નકટી કીધી કાઢી રે. ૧. તે હૈડે ભામા ભાંખી રે, હરી હલધર દીધાં સાખી રે; સતભામાં જાઈ પોકારી રે, તિહાંથી ભડ આયા ભારી રે. ૨