________________
હરિવંશ ઢાલ સાગર સેવક દુ:ખીએ સ્વામી લહે દુ:ખ,
સુખીએ સુખીઓ હોઈ રે માઈ તેડી પ્રધાના આગે ભાંખે,
જોર વહે જગ જેઇ રે માઈ. ફિર. ર૯ વેણદંડ જ ના આપ્યો,
એ ન વધો વિપરીત રે માઈ; ફિર ફિરસ્તા રૂપ અનેકા, મુજને વિતક વીત રે માઈ. ફિર. ૩૦ હોડે હામ ન પુગી કેઈ, હોડે આયા હેઠ રે માઈ; હાણી ઘણું ને લોકો હસે, હેડે હારી ને રે માઈ. ફિર. ૩ પરખદા માંહે પધારે પ્રભુજી,
દેખાવે એ કામ રે માઈફ શીરે છાણું નવિ જાય થાપ્યા,
સ્યાણ ભંડે નામ રે માઈ. ફિરી ૩ર હરી હાંસે ન માવે હેડે, આપ બજાવે હાથ રે માઈ; કેાઈ પલેખ કરણ ન પાવે,
સ્વામીની સરખે સાથ રે માઈ. ફિરી. ૩૩ કૃષ્ણ કુતુહલ કરતો જાણી, આવી ભામાં આપ રે માઈ; કેશ અપાવે કપટી કંતા, કે થાશે સંતાપ રે માઈ. ફિરી. ૩૪ થારે હી આપે નવિ સરીયું, બલદેવાશું વાત રે માઈ; તુમ પુરુષોત્તમ સાખી રાખી,
ઈમ કરે કુણુ માત રે માઈ. ફિરી ૩૫ હરીશું હલધર દેઈ ઓલંભે,
માથે ચહેડી નાર રે મોઈ; સુધી વાતે રૂકટી કરતાં, વહેશે નામ ગમાર રે માઈ. ક્રિરી. ૩૬ કૃષ્ણ કહે સા આપ અકેલી, એ બહુલો પરિવાર રે માઈ; કિમ મુંડાઈ દાદા દેખે, એ શકયાં વ્યવહાર રે માઈ. ફિરી ૩૭