SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ચોથે મંડલ પર જનમીયા, પૃથ્વીપતિ તારે; માતા તે મહી મંડણી, વૈરાગ્યે વાતે રે. મેહન. ૨૧ આજ લગી ગુરુ ભટણા, હમને નવિ હું રે; આપ હી આપે જાગીયા, ગતિ અતિ જુઈ રે. મેહન. ૨૨ તીરથવાસી છું સહી, ઈહા આ આજે રે; વરસ સેલને પારણે, કરવાને કાજો રે, મોહન. ૨૩ ભાંખે રાણી રૂખમણ, એ અધિક કહેવાય રે; ઉત્કૃષ્ટી અવગાહના, વરસી તણે તપ થાયે રે. મેહન. ૨૪ અબતાઈ ઉપવાસ, માતા થાન હરામ રે; વાત વડાપ્યું કીજીએ, વહરાવણને કામે રે. મેહન. ર૫ એ નેવ્યાસીમી ભલી, એ ઢાલ કહાવી રે; શ્રી ગુણસાગર સબ લહ્યો, માતા દશન પાવી રે, મેહન. ૨૬ દેહા દશન પામી માતા તણે, મા સુખ મનમાંહિ; તે તો જાણે કેવલી, કે જાણે ચિત્તમાંહિં. ૧ મન હી મિલે નયણું મિલ્યા, અને મલીય વયણ કાંય; ચાર મિલણમાં એક હી, મિલણ મલી નહિં માય. ૨ ઢાલ ૯૦ મી (હે સાહીબ બાહુ જિનેશ્વર વિનવુંએ દેશી) હે રૂખમણ તું તે સાચી શ્રાવિકા, થાશે અતિ સભાગ; હે રૂખમણ પરદેશાં મેં સાંભલ્યો, દેવગુરૂશું રાગ હે રૂખમણું તું... ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy