________________
૭૪
હરિવશ ઢાલ સાગર
હાલ ૮૬ મી
( ગૌતમને મેલ દીયા મહાવીર–એ દેશી )
ભામાના ભાંખ્યા કરે, આજ્ઞાકારી સાઇ; ભક્તિ ભલેરી સાચવે, રાચવે રાગણુ હાઇ.
એ વિપ્ર હમારે મન વસ્યા, એ વિપ્ર કરામત દાર; એ વિપ્ર તણા ગુણ સાર, એ છાણે ઢાંકયો રયણ; એ વિષ દેખત હમ ચયન, એ વિપ્ર હમારે
વિપ્ર કહે સુણ સ્વામની, પૂરા પડતા જાણ; એસાથે જમવા ભણી, નહિતર જાઉં પર આન એ
ભાજન ને વ્યવહારના, ઘાટ નાવે ડ્રામ; હિલી ચાકસી કીજીયે, એમ કહે ત્રિભુવન સ્વામ. એ
ભામા ભાંગે સ્યું કહી, એ ઘર ાપે હાથીયા,
એહવી આછી વાત; માણસની શી માત. એ
.
પહેલા મેત્રા પીરસીયા,
પીસ્તા દ્રાખ બદામ; ચારાલી ચતુરાજી, ખાંડતલી અભિરામ, એ ૬ ખાજા છાજા સારીખા, લાડુની બહુ ભાત; ઘેવરફીણી લાપસી, પીરસે મનની ખાંત. એ.
1
'
ખીર ખાંડ દ્યુત સામટાં, માંડયા મેાટે માન; વડા વિશેષે પીરસીયાં, વિપ્ર તણા હિત જાણુ. એઘાલવડા ને ઘારવડી, પૂરી પરીઘલ ભાવ; સાલ દાવ ને સાલણાં, પીરસે ચિત્તને ચાવ. એ ટ્
ર
ઘીની ધાર ન ખેંચઇ, દુધ દહીં ને ઘાલ; દ્રાખછુહારી રાયતા, એ અતિ વસ્તુ અમેાલ, એ॰ ૧૦