________________
૨૫૮
હાંસી કરે તે નાર, હાકાહાક મચાવે; ભાંગે રીશ મેાજાર, સેા રથ આપ પુમાવે. ખડીત કીધા કાન, પાડયા દાંત જેવારે; આર્ચા કાપર જાત, ફાયા વસ્ત્ર તેવારે. ગીત થાને વિલાપ, કરતી નારી નાડી; ક્રિમ રાખે વે આપ, હરીથી હરણી ત્રાડી.
હરિવશ ઢાલ સાગર
શેરી શેરી સાઇ, હિંડે આપ સાહાચેા; કામણગારા હાઇ, સબ કે મન ભાયા. કિન્નર સુર અવતાર, ખેચર ભૂચર રાજા; લાક કહે સુવિચાર, એહના અધિક દવાજા.
કે કાઇ અસુરકુમાર, કે ઇંદ્રજાલ કહાવે; યાદવના પરિવાર, માંડે ભય નવ પાવે.
કાઇ ઢાળે એહ, તુમ્હને શીવાર; બુઢ્ઢા આણી સનેહ, વરજે વારવાર. ડેરીને નૃપ સાર, પૂછી કાંઇ કરેવા; ચેાગીના વ્યાપાર, કાજ ન કાન ધરેવા.
*
મદન કરે એ કાજ, કીધેા રુપ અને; મા મિલવાને આજ, આણે હરખ ઘણેરા. ત્રીશ એક અને પચાશ, એ ઢાલ કહાણી; શ્રી ગુણસુરી જગીશ, શ્રી હરીનંદન વખાણી.
દાહા
પ અનેરા ધારી કે, ચાહ્યા જાયે જામ; દ્રરે આવી વાવડી, સબહી વિધી અભિરામ
૧૦
૧૧
ર
૧૩
૧૪
૧૫