________________
ખંડ ચોથો
૨૫૫
થલ થલ કરતો આવી, ભાનુકુમારની પાસ રે ભાઈ: અધરત્ન અવલોકતાં, પાયો અતિ ઉહાસ રે. ભાટ કો. ૫ પૂછે પંથી કોણ તું, હું પરદેશી સ્વામ રે ભાઈ, હયવર આપ્યો હિંસતે,
દેવ તુમ્હારે કામ રે. ભા૦ કી. ૬ કહે મોલ મતિવંત તું, કંચન કેરી કોડ રે ભાઈ, પરખી આપે આપજે,
કે નવિ જાણે બેડ રે. ભા૦ ક. ૭ આપ ફરી ઘોડે ચડયો, ચાબખ લીધે હાથ રે ભાઈ; વાહે ઘેડે વેગણું, અચરજ સઘલે સાથ રે. ભાકૌ૦ ૮ સૂરજ રથ થંભી રહ્યો, કરે વિચારણુ પ્રાંહિ રે ભાઈ, કે એહને કે માહરો,
ભલે કિ દેઈ માંહિ રે. ભાવ કૌ૦ ૯ વક અને સમભાવશું, નાચે ફદે સેઇ રે ભાઈ; કુમાર ન સંબાહ્યો પડે,
તામ વિમાસણ હોઈ રે. ભાકૌ. ૧૦ ઉપરણી ને પાઘડી, છટકી પડી એ દેઇ રે ભાઇ; પાછે પડીયે આપ હી,
લોગા હસે હોઈ છે. ભા૦ કી. ૧૧ ઉઠાઈ ઉભે કી, સોદાગર ત્રાસંત રે ભાઈ; થાર જાયા છોકરાં, બાબા કિમ ભાસંત રે. ભાવ કૌ. ૧૨ કૃષ્ણ તણે ઘર જાણુએ, તું પટ્ટધર પુત રે ભાઈ; “ભાનુ ભારે એહી લક્ષણે,
- કિમ રહેશે ઘરસુત રે. ભા૦ ક. ૧૩